લવ ની ભવાઈ પાર્ટ 87
એ સાંભળ,
સર્જન થઈ ગયું તારું લાગે છે મને મારા માટે,
સર્જન થઈ ગયું તારું લાગે છે મને મારા માટે,
ઇચ્છે છે મારુ દિલ કંઈક કેહવા તને માટે જ હવે શબ્દો છે બધા ફક્ત તારા માટે.
જોઈએ છે મારે એક ગુલાબ તારા માટે,
આમ તો મેં ગાર્ડન સજાવ્યુ છે તારા માટે.
આમ તો મેં ગાર્ડન સજાવ્યુ છે તારા માટે.
જે કેહવું હોય એ કહી દે આજે દિલથી,
આ વસંત નું વાતાવરણ લાવ્યો છું તારા માટે.
આ વસંત નું વાતાવરણ લાવ્યો છું તારા માટે.
એમ ન સમજતી કે આ ગઝલ છે તારા માટે,
પણ મારી તો આખી દુનિયા છે તારા માટે.
પણ મારી તો આખી દુનિયા છે તારા માટે.
★★【પડછાયો】★★
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો