લવ ની ભવાઈ પાર્ટ 88
એ સાંભળ,
એક જમાનો હતો કે ચહેરાનો નિખાર તુજ થી હતો,
એક જમાનો હતો કે ચહેરાનો નિખાર તુજ થી હતો,
ઇચ્છાઓમાં તું આશાઓમાં તું દિવસભરની જવાબદારીઓમાં કરીને રાત ના ઉજાગરમાં પણ તું જ તો હતી.
એક માત્ર ઓળખાણ તું હતી,
વિચારો હોય કે શમણાંઓ હોય પલપલ ની યાદો હોય તું જ હતી.
અને એક આજ નો સમય છે કે તું એકેય ઘડીમાં નથી,
ચહેરા ની ચમક ગાયબ છે બસ છે તો એક ઉમ્મીદ કે તું ક્યારેયક તો પાછી આવીશ ને.
ચહેરા ની ચમક ગાયબ છે બસ છે તો એક ઉમ્મીદ કે તું ક્યારેયક તો પાછી આવીશ ને.
★★【પડછાયો】★★
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો