લવ ની ભવાઈ પાર્ટ 92.
એ સાંભળ,
સમી સાંજ નો આ ઢળતો સુરજ,
જોરથી ફૂંકાતો લહેરાતો પવન.
હાથમાં કલમ અને પત્ર પર લખાતા તારા ગુણગાન,
તું માને કે ના માને પરંતુ હજીયે તુજ છે મારું સ્વાભિમાન.
★★【પડછાયો】★★
એ સાંભળ,
સમી સાંજ નો આ ઢળતો સુરજ,
જોરથી ફૂંકાતો લહેરાતો પવન.
તડકા સાથે મિત્રતા બનાવી ગરજતો આ મેઘ,
તું નથી છતાંય અનુભવાતો તારો આ સાથ.
તું માને કે ના માને પરંતુ હજીયે તુજ છે મારું સ્વાભિમાન.
★★【પડછાયો】★★
નોંધઃ અમુક શબ્દો ની કોપી કરેલ છે
-Unknown
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો