લવ ની ભવાઈ પાર્ટ 91
આંસુ ની નાત
એ સાંભળ,
થોડું રડી લવ તો નિરાંત લાગે છે,
બાકી આમ ક્યાં હજુ સુધરેલા હાલત લાગે છે.
રડવાનું બંધ કર એ બેશરમ નયન,
આ હૃદયને પણ આઘાત લાગે છે.
★★【પડછાયો】★★
આંસુ ની નાત
એ સાંભળ,
થોડું રડી લવ તો નિરાંત લાગે છે,
બાકી આમ ક્યાં હજુ સુધરેલા હાલત લાગે છે.
ત્રાસી ગયા છીએ મહેફીલો માણી માણી ને,
હવે સોહામણા ફક્ત એકાંત લાગે છે.
રડવાનું બંધ કર એ બેશરમ નયન,
આ હૃદયને પણ આઘાત લાગે છે.
એક બે આંસુ નીકળે તો રોકી પણ લેતા,
અહીં તો આંસુઓની પુરી નાત લાગે છે.
-Unknown
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો