માણસને સૌથી મોટી ઝંખના શેની હોય છે .. ??
પ્રેમની, લાગણીની, સ્નેહની અને આત્મીયતાની .. !!
પોતાના લોકોની લાગણી જ જિંદગીને જીવવા અને માણવા જેવી બનાવે છે ..!!
તમે કેટલા સમૃદ્ધ છો તેનું માપ તમને કેટલા લોકો પ્રેમ કરે છે તેના પરથી નીકળે છે અને તમે કેટલા સમજુ અને શાણા છો તેનું માપ તમે કેટલા લોકોને પ્રેમ કરો છો તેના ઉપરથી નીકળે છે .. !!
પ્રેમ કરવો સહેલી વાત નથી .. !! પ્રેમ કરવા માટે એક હળવાશ હોવી જોઈએ .. !!
બધા માણસો પ્રેમ કરી શકતા નથી .. !!
જો તમે પ્રેમ કરી શકતા હો તો માનજો કે કુદરતે તમને વિશિષ્ટ શક્તિ આપી છે .. !!
પ્રેમ કરવા માટે માણસે પોતાનો ઈગો, ઈર્ષા, સ્વાર્થ, નફરત, નારાજગી અને બીજું ઘણું બધું ઓગાળી નાખવું પડે છે .. .. !!
♥ღ•

-Unknown
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો