આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે મનહર‘’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી....

-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

આકાશી વાદળને નામે વાત તમોને કહી દઉં છું
કાં વરસી લો,
કાં વિખરાઓ,
આ
અમથા ગરજો શા માટે?
મધુકર રાંદેરીયા
-Unknown
-------------------------------------------------------------------
શબ્દકોશમાં બીજા બધા શબ્દોના અર્થ મળી શકે
પણ જીવનનો અર્થ જીવન જીવીને
અને સંબંધનો અર્થ સંબંધ નિભાવીને જ મળે.
પણ જીવનનો અર્થ જીવન જીવીને
અને સંબંધનો અર્થ સંબંધ નિભાવીને જ મળે.
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
દિલના દર્દ નો વ્હેમ નીકળ્યો,
ઇલાજ કરાવ્યો તો એ પાગલનો પ્રેમ નીકળ્યો ....
-Unknown
-------------------------------------------------------------------
રાધા એ પૂછ્યું કાના ને મારા નાથ આ પ્રેમ શું છેં?
કાનો હસી ને કહે પ્રિયે
તપતી જમીન પર જ્યારે વર્ષા થાય
અને બન્નેનાં મિલન ની જે ખુશ્બુ પ્રસરે ને એજ પ્રેમ.
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો