લવ ની ભવાઈ પાર્ટ 86
એ સાહેબ
【 પ્રેમ ની ભાષા】
દિલ બળે છે અને આંખો રડે છે
મને હવે મારા જ લોકો નડે છે
ફૂલ ને ખીલવું છે મન મૂકી ને
પણ મુરઝાવાના ડર થી એ ડરે છે
પથ્થરો ને હાથ જોડવા નથી હવે
આંસુ આંખ માંથી રોજ વહે છે
પ્રેમની ભાષા નથી સમજતા ને
એટલે જ તો લોકો પ્રેમ માં પડે છે
★★【પડછાયો】★★
એ સાહેબ
【 પ્રેમ ની ભાષા】
દિલ બળે છે અને આંખો રડે છે
મને હવે મારા જ લોકો નડે છે
ફૂલ ને ખીલવું છે મન મૂકી ને
પણ મુરઝાવાના ડર થી એ ડરે છે
પથ્થરો ને હાથ જોડવા નથી હવે
આંસુ આંખ માંથી રોજ વહે છે
પ્રેમની ભાષા નથી સમજતા ને
એટલે જ તો લોકો પ્રેમ માં પડે છે
★★【પડછાયો】★★
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો