અમે તો ફક્ત મિત્રતા માંગી હતી
એમા પણ આના-કાની કરો છો
તમે તો નફરત પન એવી રીતે કરો છો
કે જાણે મહેરબાની કરો છો..
એમા પણ આના-કાની કરો છો
તમે તો નફરત પન એવી રીતે કરો છો
કે જાણે મહેરબાની કરો છો..
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

ભરી મહેફિલમા પાછુ
વળીને હસતી ગઈ..!
તમે મને ગમો છો..
એવુ નજરોથી કહેતી ગઈ...!!!
-Unknown
-------------------------------------------------------------------
કોઇવાર કોઇની પ્રીત પણ તકલીફ આપે છે.
આંખોને ગમે તે રીત પણ તકલીફ આપે છે.
હમેંશા હારથી નથી હારી જતો માણસ,
કોઇવાર જગતમાં જીત પણ તકલીફ આપે છે.
આંખોને ગમે તે રીત પણ તકલીફ આપે છે.
હમેંશા હારથી નથી હારી જતો માણસ,
કોઇવાર જગતમાં જીત પણ તકલીફ આપે છે.
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
નાદાન નજરને.... આ ચંચળ ચહેરો. .....
ઉપરથી તારી આ હસવાની રીત....
પછી પ્રેમ થવો તો સ્વાભાવિક જ છે ને...!!!
-Unknown
-------------------------------------------------------------------
શું કહુ હું કે શું કરુ છું હું,
મોહબ્બત કરી હતી,હવે રોજ મરુ છું હું....
મોહબ્બત કરી હતી,હવે રોજ મરુ છું હું....
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો