ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

શુક્રવાર, 17 ઑગસ્ટ, 2018

લવ ની ભવાઈ પાર્ટ 96.

લવ ની ભવાઈ પાર્ટ 96
એ દોસ્ત,
દોસ્તી શબ્દ એક ખૂબ જ હળવાશ ભર્યો શબ્દ છે બધા જ પ્રકારની પીડા નો ઈલાજ,
એક એવો સબંધ જે મારી જાતે પસંદ કર્યો છે હૃદય ના તાર થી જોડાયેલો ને લાગણી થી લથબથતો એક અણમોલ નજરાણું એટલે આપણી દોસ્તી.

તારી ગાળો માં પણ મજા છે તારી સાથે ઝગડો કરવા માં પણ મજા આવે એ આપણી દોસ્તી,
તારા વિષે લખવા બેસુ તો કાગળ હોય કે સમય બધું જ ઓછું પડે એ દોસ્ત.

તને મિત્ર કહું કે સખા,ભેરુ કહું કે ભાઈબંધ,
દોસ્ત કહું કે મારો વ્હાલો ભાઈ.

શુભ સવાર મિત્રો
★★~【પડછાયો】~★★
નોંધઃ મારા બધા મિત્રો ને આ પોસ્ટ સમર્પિત કરું છું તમે મારી જીદંગી ના અનમોલ રતન છો
*Happy friendship day my all friends*

-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી