ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

શુક્રવાર, 17 ઑગસ્ટ, 2018

લવ ની ભવાઈ પાર્ટ 97.

લવ ની ભવાઈ પાર્ટ 97
એ સાંભળ,
【હું એક જ છું】

હોય ભલે તારા ઘણા દીવાના અહીં,
શબ્દોમાં તને ઢાળનાર હું એક જ છું.

નજરો થી કદાસ પામશે લોકો તને,
ગઝલમાં તને પામનાર હું એક જ છું.

હશે ઘણા "મરીઝ" પ્રેમમાં શુન્ય થયેલા,
તારી નજરોથી "ઘાયલ" હું એક જ છું.

નથી તું ઈશ્વર કે કણેકણ માં જઇ વસે,
તોય બધે તને પામનાર હું એક જ છું.

મને ખબર છે તનેય આ ખબર છે,
કે તારા પ્રેમ અને તારી યોદો માં "પાગલ" હું એક જ છું.

★★【પડછાયો】~
શુભ સવાર મિત્રો
નોંધઃ આ પોસ્ટ ની અમુક લાઇન કોપી કરેલ છે

લવ ની ભવાઈ ના 100 પાર્ટ હમણાં પુરા થશે તો નવા પાર્ટ શરૂ થસે તો તમારા બધા ના મંતવ્ય આપજો
કે લવ ની ભવાઈ પછી નવું નામ શું આપવું એ
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી