આકાશ ને અડી લેવુ એ સફળતા નથી_
પરંતુ
આકાશ ને અડતી વખતે તમારા પગ જમીન પર રહે એ સાચી સફળતા છે
સુપ્રભાતમ્... રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------

દરેક ના જીવન માં રોજ સવારે ભગવાન બે વિકલ્પ આપે છે.
૧. જાગો અને તમને ગમતા સપના પુરા કરો..
૨. સુતા રહો અને તમને ગમતા સપના જોવો.
સુપ્રભાતમ્... રાધે રાધે
૧. જાગો અને તમને ગમતા સપના પુરા કરો..
૨. સુતા રહો અને તમને ગમતા સપના જોવો.
સુપ્રભાતમ્... રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
સંબંધ ઓછા બનાવો પણ એને દિલથી નિભાવો,
કેટલીક વાર લોકો સારું શોધવામાં ઘણું સારું ગુમાવે છે !!
સુપ્રભાતમ્... રાધે રાધે
કેટલીક વાર લોકો સારું શોધવામાં ઘણું સારું ગુમાવે છે !!
સુપ્રભાતમ્... રાધે રાધે
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો