દુનિયા શું કહેશે એ ના વિચારો
કારણ કે
દુનિયા ઘણી અજીબ છે,
નિષ્ફળ વ્યક્તિ ની મજાક ઉડાડે છે,
અને સફળ વ્યક્તિ થી બળતરા કરે છે
સુપ્રભાતમ્... રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------

" !! Զเधे Զเधे !! "
પેપરમાં આવતો "નિબંધ"
અને
જીવનમાં બંધાતો "સંબંધ'
જો મન ગમતો હોય ને
તો
નિબંધ માટે "શબ્દ"
અને
સંબંધ માટે "લાગણી"
કોઈ દિવસ નથી ખૂટતી.

લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે,
જીવન માં એની જ પરીક્ષા સખ્ત હોય છે..
સુપ્રભાતમ્... રાધે રાધે
જીવન માં એની જ પરીક્ષા સખ્ત હોય છે..
સુપ્રભાતમ્... રાધે રાધે
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો