પત્ની ના વાળ મા અચાનક ગજરો લગાવતા જ તેની આંખમાં ખીલતા પ્રીતનું ગુલાબ,
એ જ તમારો rose day!!
પત્ની ને આમજ જીન્દગી ભર સાથ આપું એવી યાચના કરૂ,
એ જ તમારો propose day!!
રસ્તા પર અનાથ છોકરાને ચોકલેટ આપીને હસાવુ,
એ જ તમારો chocolate day!!
છોકરાઓને શા માટે જોઈએ બહાર નો ટેડી,
એક દિવસ ઘોડો બની હું જ બનીસ ટેડી,
એ જ તમારો teddy day!!
હું વચન આપું છું કે મા બાપ ને ક્યારેય આશ્રમ બતાવીસ નહીં,
એ જ તમારો promise day!!
સાંજે થાકીને ઘરે અવતાજ છોકરાઓ મને ભેટી પઢે,
એ જ તમારો hug day!!
રજાના દિવસે ભેગા મળી હસતાં રમતાં વિતાવેલો દિવસ,
એ જ તમારો valentine day!!

0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો