કિલોના ભાવમાં વેચાઈ ગઈ એ નોટબૂકો.....
જેના પર ક્યારેક વેરીગુડ જોઈને હરખ નોતો સમાતો.......
www.diludiary.blogspot.com
સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
જેના પર ક્યારેક વેરીગુડ જોઈને હરખ નોતો સમાતો.......
---------------------------------------------------------------------------------------------------------------
જીંદગી ની સ્ક્રિન જ્યારે... લૉ બેટરી દર્શાવે, અને પોતાના કહી શકાય... એવા સંબંધો નું ચાર્જર ના મળે,,,
ત્યારે જે પાવરબેન્ક બની ને
તમને ઉગારી જાય એનું નામ ...
"મિત્ર "
www.diludiary.blogspot.com
સુપ્રભાતમ્ ...રાધે રાધે
ત્યારે જે પાવરબેન્ક બની ને
તમને ઉગારી જાય એનું નામ ...
"મિત્ર "
www.diludiary.blogspot.com
સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
😊 સ્કુલ સુધી નો અભ્યાસ
તો ખાલી આપણું જનરલ નોલેજ વધારવા માટે છે...
બાકી આપણાં જીવનમાં
કામ આવે એવાં પાઠ તો દુનિયા ભણાવે છે....
www.diludiary.blogspot.com
સુપ્રભાતમ્ ...રાધે રાધે
તો ખાલી આપણું જનરલ નોલેજ વધારવા માટે છે...
બાકી આપણાં જીવનમાં
કામ આવે એવાં પાઠ તો દુનિયા ભણાવે છે....
www.diludiary.blogspot.com
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો