માતા પિતા ને શું જોઈએ ???
વધારે કશું નહિ પણ....
બાળપણ મા જે પ્રેમ આપણે ઉધાર લીધો હતો ,
બસ એ જ વૃધ્ધાવસ્થામાં પાછો જોઈએ ||
www.diludiary.blogspot.com
સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------

તમે કેટલાં ચોખ્ખા છો એ તમારી જાત પરથી નક્કી થવું જોઈએ સાહેબ..
બાકી અત્યારે બીજાને Blur કરી પોતાને HD દેખાડવાની ફેશન ચાલે છે..
www.diludiary.blogspot.com
સુપ્રભાતમ્ ...રાધે રાધે
બાકી અત્યારે બીજાને Blur કરી પોતાને HD દેખાડવાની ફેશન ચાલે છે..
www.diludiary.blogspot.com
સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
"જિંદગી ગમે ત્યાંથી અને
ગમે ત્યારે શરુ કરી શકાય,
હથિયારોને કાટ લાગે સાહેબ,
ઈરાદાઓને નહિ."
www.diludiary.blogspot.com
સુપ્રભાતમ્ ...રાધે રાધે
ગમે ત્યારે શરુ કરી શકાય,
હથિયારોને કાટ લાગે સાહેબ,
ઈરાદાઓને નહિ."
www.diludiary.blogspot.com
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો