બંધારણની અગત્યની કલમો PART :- 10
🌀10 પ્રશ્ન 🌀
🌀Article 40 માં સેની જોગવાઈ છે??
A કામદારો માટે નિર્વાહ
B ગ્રામ પંચાયત ✅
C ખેતી અને પસુ પાલન
D સમાન સિવિલ કોડ
🌀4 તમામ નાગરિકો માટે સરખો દીવાની કાયદો ક્યાં અનુચ્છેદ રાજુ કરવામાં આવ્યો ?
૧ અનુચ્છેદ 44✔
૨ અનુચ્છેદ 43
🌀ભારતીય ધ્વજમાં લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ શું છે?
[એ] 2: 3
[બી] 3: 2 ✅
[C] 4: 2
[ડી] 1: 1
🌀લોકસભાના સભ્ય બનવા માટે ન્યૂનતમ વય શું છે?
[એ] 15 વર્ષ
[20] 20 વર્ષ
[C] 25 વર્ષ ✅
[D] 30 વર્ષ
🌀જિલ્લા પંચાયત ના પ્રમુખ કોને રાજીનામું આપે છે.
A. DDO
B. TDO
C. Development Commissioner✅✅
D. Governor
🌀ગુજરાતની પંચાયત માં મહિલાઓ માટે કેટલી અનામત છે.
A. 25%
B. 50%✅✅✅
C. 33%
D. 75%
🌀"જો મારું ચાલે તો દરેક ગામડાને પ્રજાસત્તાક બનાવી દઉં. "
A. લોર્ડ રિપન
B. સરદાર પટેલ
C. મહાત્મા ગાંધી✅
D. જવાહરલાલ નહેરુ
🌀"જો મારું ચાલે તો દરેક ગામડાને પ્રજાસત્તાક બનાવી દઉં. "
A. લોર્ડ રિપન
B. સરદાર પટેલ
C. મહાત્મા ગાંધી✅
D. જવાહરલાલ નહેરુ
🌀રાજ્યપાલ કઈ કલમ હેઠળ મુખ્યમંત્રી ની નિમણૂક કરે છે
બંધારણની કલમ 163
બંધારણની કલમ 164✔✔✔
બંધારણની કલમ 165
બંધારણની કલમ 166
🌀74 માં બંધારણીય સુધારાથી કયું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું
8
10
12✔✔✔
કોઈ નહિ
🇮🇳 JAY HIND 🇮🇳
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો