બંધારણની અગત્યની કલમો PART :- 09
🌀10 પ્રશ્ન 🌀
🌀ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દ નો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો?
A) લક્ષ્મીમલ સિંધવી ✔✔
B) મહાત્મા ગાંધી
C) બાબા સાહેબ આંબેડકર
D) જયપ્રકાશ નારાયણ
🌀RTE ધારો 2009 ક્યાંથી અમલી બન્યો
A 1 અપ્રિલ 2010✅
B 1 એપ્રિલ 2009
C 1 માર્ચ 2010
D 1 મે 2010
🌀RTI નો સ્તોત્ર ક્યાં અનુચ્છેદમાં દર્શાવેલી છે
A 18-20
B 19-21✅
C 18-19
D 21-23
🌀દરેક પાંચ વર્ષમાં રાજયના આર્થિક સંબંધોની નિમણૂક શું છે?
[એ] નાણાં કમિશન ✅
[બી] આંતરરાજ્ય કમિશન
[C] રાષ્ટ્રીય કમિશન
[D] કેન્દ્રીય કમિશન
🌀ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ન્યૂનતમ વય: -
[એ] 25
[બી] 30
[સી] 35 ✅
[ડી] 40
🌀બંધારણનો કયો અનુચ્છેદ અસ્પૃશ્યતા નાબુદ કરે છે ?
1)અનુચ્છેદ :15
2) અનુચ્છેદઃ16
3)અનુચ્છેદઃ17🖊
4)આ પૈકી કોઈ નહી
📌Current નો મુદ્દો સવર્ણો માટે 10% આનામત આપી છે તે આ અનુચ્છેદ મુજબ
🌀કાયદાની નજરમાં સૌ સમાન એવું ક્યાં અનુછેડ માં જણાવેલ સે??
A 12
B 14✅
C 16
D 18
🌀ભાસા નો સમાવેશ કઈ અનુસૂચિ માં સે
A 7
B 8✅
C 9
D 5
🌀રાષ્ટ્રપતિ ની નિવૃત વય કેટલી સે ??
A 62 વર્ષ
B 65 વર્ષ
C 60 વર્ષ
D કોઈ મર્યાદા નથી ✅
🌀એમિક્સ ક્યુરી નો અર્થ સુ થાય??
A કાયદાકીય સલાહકાર
B ન્યાયવિદ
C કોર્ટનો મીત્ર✅
D સરકારી વકીલ
🇮🇳 JAY HIND 🇮🇳
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો