ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

શનિવાર, 24 ઑગસ્ટ, 2019

તમારી કિંમત એટલી જ રાખો સાહેબ

તમારી કિંમત એટલી જ રાખો સાહેબ
જેટલી સામે વાળો માણસ ચુકવી શકે
જો મોઘા થઈ ગયા તો એકલા પડી જશો..
www.diludiary.blogspot.com
🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
           ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
બદનામ તો એટલી હદે છું ને સાહેબ,
કે હવે ચિંતા એ છે કે મશહુર ન થઇ જાવ !!
www.diludiary.blogspot.com
🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
 ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
સાચુ તો દરેક ને સમજાતુ હોય છે,
            પણ
અફસોસ ની વાત એ છે કે
"સાચા સમયે સમજાતુ નથી.
www.diludiary.blogspot.com
🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
 ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------

મન ગમતો કોઈ રંગ મળી જાય...
મન ગમતો કોઈ સંગ મળી જાય...
તો જીવન માં કઈંક અનેરો ઉમંગ ભળી જાય...
www.diludiary.blogspot.com
      🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
 ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે  
---------------------------------------------------------------------------------------------------------------
દાંતીયા નું વાળમાં ભરાઈ જવું એટલે યુવાવસ્થા .
વાળનું દાંતીયા માં ભરાઈ જવું એટલે વૃધ્ધાવસ્થા .
www.diludiary.blogspot.com
🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
            ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી