ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

શનિવાર, 24 ઑગસ્ટ, 2019

સમજવામાં કે સમજાવવામાં જ્યાં ભાર ના લાગે,

સમજવામાં કે સમજાવવામાં જ્યાં ભાર ના લાગે,
સંબંધોને એવી જગ્યાએ જામતા વાર ના લાગે..

લાગણીઓ ને છુપાવવા કરતા કહી દેવી સારી.
શુ ખબર લાગણી ને સમજનાર પહેલી અને છેલ્લી વાર જ મળ્યા હોય..
www.diludiary.blogspot.com
🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
           ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
તમે સુખી હો છતાં તમને તમારા સુખનું કારણ ખબર ન હોય…
તો માની લેજો કે તમે ખરેખર બહુ સુખી છો
www.diludiary.blogspot.com
🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
 ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
અહંકાર એ ખાલી વાસણમાં ભરેલા કચરા જેવું છે.
તે સાફ ન થાય ત્યાં સુધી કોઈ સારી વસ્તુ એ વાસણમાં ભરવી અશક્ય છે.
www.diludiary.blogspot.com
🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
 ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------

આમ તો વર્તુળ  મારૂં ઘણું મોટું હતું..
સાચું બોલતો રહ્યો ને વ્યાસ ઘટતો ગયો...
www.diludiary.blogspot.com
      🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
 ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે  
---------------------------------------------------------------------------------------------------------------
લાકડાને આરપાર વિંધી નાખનાર
"ભમરો"
કમળ ના પુષ્પ માં બંધાય છે
ત્યારે
કોમળ પાંદડી ને પણ ભેદી નથી શકતો
કારણકે ત્યાં
લાગણીનું બંધન હોય છે સાહેબ...
www.diludiary.blogspot.com
🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
            ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી