ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

શનિવાર, 24 ઑગસ્ટ, 2019

સંબધો એક બીજાના ખ્યાલ રાખવા માટે હોય છે

સંબધો.....
એક બીજાના ખ્યાલ રાખવા માટે હોય છે -
ઉપયોગ કરવા નહી.
www.diludiary.blogspot.com
🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
           ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
ભરોસો રાખજો ઉપરવાળા પર સાહેબ
જે અહીં સુધી લાવ્યો છે,
એ ક્યાંક આગળ પણ લઈ જ જશે.
www.diludiary.blogspot.com
🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
 ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
થોડું સંભાળીને રહેજો
ખાલી સિક્કાને જ નહીં, વ્યક્તિને પણ બે બાજુ હોય છે....
www.diludiary.blogspot.com
🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
 ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------

પ્રગતિ ભલે ઘીમી થાય
ઈમાનદારી રાખજો
   કારણ કે
મન ગમતું બધું મળી જાય તો જીવવાની શું મજા....
જીવવા માટે એકાદ કમી પણ જરૂરી છે.
www.diludiary.blogspot.com
      🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
 ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે  
---------------------------------------------------------------------------------------------------------------
“માખણ” તો આપણને સૌને જોઈએ છે,
પણ “મથવું” કોઈને નથી.
www.diludiary.blogspot.com
🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
            ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી