ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

શનિવાર, 24 ઑગસ્ટ, 2019

તું વાદળ ની જેમ દૂર થી મારી લીલોતરી જોઈ ને કંઈ નક્કી ના કર

💕તું વાદળ ની જેમ દૂર થી
મારી લીલોતરી જોઈ ને કંઈ નક્કી ના કર,

મારી થોડીક નજીક આવ તો
તને વરસવા ના ધોધમાર કારણ આપું.💕🌹
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com



---------------------------------------------------------------------------------------------------------------
મારા શબ્દોનું માંગુ લઈને આવું છું,
તારી એક ગઝલ કુંવારી રાખજે...
www.diludiary.blogspot.com
---------------------------------------------------------------------------------------------------------------
માંગ્યુ ઉધાર કાજલ એમનું, લખવા શાયરી માટે,
શરત મૂકી એમણે, લખ, પણ માત્ર મારી આંખો માટે!
www.diludiary.blogspot.com
---------------------------------------------------------------------------------------------------------------
कभी शाम होने के बाद मेरे दिल में आ कर देखना,
खयालों की महेफिल सजी होती है,
और ज़िक्र सिर्फ तुम्हारा हाेता है... 🌷
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
---------------------------------------------------------------------------------------------------------------
પાણી એ એના ફળીયામાં છાંટતી હતી,
અને ટાઢક મારા દિલમાં થતી હતી !!
😘😘😘😘😘😘😘😘
www.diludiary.blogspot.com

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી