ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

શનિવાર, 24 ઑગસ્ટ, 2019

મને કોઈ ચોકલેટ ખાવાની જરૂર નથી પડતી,

મને કોઈ ચોકલેટ🍫 ખાવાની જરૂર નથી પડતી,
બસ તારી👱🏻‍♀ વાતોથી જ મોઢું મીઠું😊 થઈ જાય છે !!
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com


---------------------------------------------------------------------------------------------------------------
હું કાયમી ઠેકાણુ આપી દઉં તને.?
તારા હ્રદય વચ્ચે છુપો વસવાટ છે.
www.diludiary.blogspot.com
---------------------------------------------------------------------------------------------------------------
આંખોનો પલકારો આજે પણ સ્તબ્ધ થઈ જાય છે....
જ્યારે એમનો ભેટો ક્યાંક સ્મરણોમાં થઈ જાય છે!!!!
www.diludiary.blogspot.com
---------------------------------------------------------------------------------------------------------------
જયારે બે તૂટેલા હૃદય ભેગા થાય,
ત્યારે એક વફાદાર પ્રેમ કહાની ચાલુ થાય !!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
---------------------------------------------------------------------------------------------------------------
નાહક તોફાન છે આ તબીબો નુ 💕💕
વાત માત્ર એટલી જ છે કે 💕💕
તમને જોયા ને હૃદય એક ધબકારો ચુકી ગયું 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી