ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

શનિવાર, 24 ઑગસ્ટ, 2019

ભણતર આપણને અંગુઠાથી સહી તરફ લઈ ગયું અને ટેક્નોલોજી આપણને સહીથી ફરી અંગુઠા તરફ લઈ ગઈ

ભણતર આપણને અંગુઠાથી સહી તરફ લઈ ગયું,
અને
ટેક્નોલોજી આપણને  સહીથી ફરી અંગુઠા તરફ લઈ ગઈ.
www.diludiary.blogspot.com
🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
           ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
"પાંદડા જેવી થઈ ગઈ છે,
 સંબંધો ની ઉંમર,
 આજે લીલા, કાલે પીળા,
 પરમ દિવસે સૂકા"🤗
www.diludiary.blogspot.com
🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
 ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
"ગઈકાલ નો અફસોસ"
અને "આવતી કાલ ની ચિંતા"
આ બે એવા ચોર છે.
જે તમારી ખુશીઓ ચોરી લે છે.
માટે હંમેશા... હસતા રહો અને મસ્ત રહો...
www.diludiary.blogspot.com
🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
 ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------

તપવું....ખરું
પણ ઉકળવું નહિ....
ઉકળશો તો ઉભરાઈ જશો...

બસ ખાલી હસતાં રહો
દુનિયા  કન્ફ્યુઝ થતી રહેશે.
કે આને વળી કઈ વાત નુ સુખ છે
www.diludiary.blogspot.com
      🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
 ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે  
---------------------------------------------------------------------------------------------------------------
💐💫એક લાગણી પડી હતી ...

તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી...

કોઈએ  આવીને એને સમેટીને
પોતાની કરી લીધી....

ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું...💫💐
www.diludiary.blogspot.com
🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
            ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી