ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

શનિવાર, 24 ઑગસ્ટ, 2019

કળિયુગ ની આ દુનિયાદારી છે દોસ્ત.🤨!🤝🏻

કળિયુગ ની આ દુનિયાદારી છે દોસ્ત.🤨!🤝🏻
અહીંયા તો રમતા રમતા માણસ ગમી 😍 જાય  છે.
અને ગમતા  માણસ  જ રમત  રમી  😩જાય  છે.... 🤗
www.diludiary.blogspot.com
🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
           ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
"દરેક સવાર એક નવો જ સંદેશ લઈને આવે છે,
શું થઇ ગયું તે યાદ કરવા કરતાં શું થઇ શકે છે તે જીવનનો સરળ રસ્તો બની શકે છે "
www.diludiary.blogspot.com
🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
 ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
#ઉંમરની સાથે વિરોધીઓ વઘે તો સમજી લેવુ સાહેબ                                             
#કે સિક્કા હજી આપણા જ નામ ના ચાલે છે.
www.diludiary.blogspot.com
🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
 ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------

હૃદય
..ગર્વ કરો પોતાના દિલ પર સાહેબ,​
એ રમે છે,બળે છે, તૂટે છે તો પણ ધબકે છે.!!
www.diludiary.blogspot.com
      🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
 ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે  
---------------------------------------------------------------------------------------------------------------
કેલેન્ડર હંમેશા તારીખ ને બદલે છે...
પણ..
એક દિવસ એવો આવે છે કે જ્યારે તારીખ; કેલેન્ડર ને જ બદલી નાખે છે...!!!
એટલે હંમેશા ધીરજ રાખો...
દરેક નો સમય એક વાર તો આવે જ છે...!!!
www.diludiary.blogspot.com
🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..~*
            ❣ Զเधे Զเधे  ❣
  🍂ʝa¥ ֆɦʀɛɛ kʀɨֆɦռa🍂
         🌹Have A Nice Day🌹
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી