ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

શુક્રવાર, 27 સપ્ટેમ્બર, 2019

❛મનગમતા નામને ઉંમર ન હોય, એ તો ગમે ત્યારે હાથ પર લખાય

❛મનગમતા નામને ઉંમર ન હોય,
એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મોસમ જોઇને ફૂલ ન ખીલે,
એના ખીલવાથી મોસમ બદલાય...
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------
ફરક છે...
મારી ને તારી લાગણી વચ્ચે...
હું વરસાવી જાણુ...
             તુ તરસાવી જાણે...
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com

-------------------------------------------------------------------------------------
સાવ કોરા સંદેશા માં પણ
તું અઢળક છલકાય છે

ને પછી તું જ ફરિયાદ કરે
કે કેમ આમ મલકાય છે..!!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------
કહી દીધું છે મન ને ,
માની જવાનું
જીદ મૂકી ખોટી ,
કયારેક હારી જવાનું ..!!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------
સમુદ્ર માં ઉઠતી લેહરોની કોઈ સંખ્યા નથી હોતી,
આકાશ માં ચમકતા તારાની કોઈ સંખ્યા નથી હોતી,
પ્રેમ તો દિલથી અનુભવાય એવો એહસાસ છે,
કેમ કે એની કોઈ વ્યાખ્યા નથી હોતી
💓 Dilu Rathod 💓
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી