ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

ગુરુવાર, 3 ઑક્ટોબર, 2019

શબ્દોના પ્રેમબાણ છે, નિશાને જ લાગશે

શબ્દોના પ્રેમબાણ છે, નિશાને જ લાગશે,
તું આંખ બંધ કરી દે, હૃદયમાં જ વાગશે.
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
આમ તો યાદ જેવી કોઈ સજા નથી !
તોય યાદ વગર જિંદગીમાં મજા નથી !!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com


-----------------------------------------------------------------------------------
આમ તો યાદ જેવી કોઈ સજા નથી ! તોય યાદ વગર જિંદગીમાં મજા નથી !!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
                                   એવું નથી કે જોર નથી મારી પાંખમાં,                                           
પણ ઉડવું  ગમતું નથી કેદ થયા પછી તારી આંખમાં..
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
તારી આંખોના કામણ એકાએક એ રીતે ઢળી ગયા,
જાણે મારા પ્રપોઝ પર, મને તારા હસ્તાક્ષર મળી ગયા.
નવરાત્રી સ્પેશિયલ❤
💓 Dilu Rathod 💓
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી