ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

ગુરુવાર, 3 ઑક્ટોબર, 2019

તારી આંખો ના પાંપણ એકાએક એ રીતે ઢળી ગયા, જાણે મારા પ્રસ્તાવ પર, મને તારા હસ્તાક્ષર મળી ગયા.

તારી આંખો ના પાંપણ એકાએક એ રીતે ઢળી ગયા,
 જાણે મારા પ્રસ્તાવ પર, મને તારા હસ્તાક્ષર મળી ગયા.
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
તમારી વાહ ની કમી છે, બાકી શાયરી અને ગઝલ તો ધણી છે
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com

-----------------------------------------------------------------------------------
અતર ની શીશીઓ ને ગુમાન ખોટું છે પોતા પર.... હું તો તારા ખ્યાલ માત્ર થી સુગંધીત થઈ જાઉં છું...!!!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
                                   એવું નથી કે જોર નથી મારી પાંખમાં,                                           
પણ ઉડવું  ગમતું નથી કેદ થયા પછી તારી આંખમાં..
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
એકાદી ક્ષણ તુ આપ મને,
તારા આખાય આયખા વિશે લખવુ છે,
મારે મારા વાદળ ને સાચવી ને મુકી દેવુ છે,
મારે તારી ઈચ્છા ના વરસાદે જીવવુ છે....
💓 Dilu Rathod 💓
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી