ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

ગુરુવાર, 3 ઑક્ટોબર, 2019

શબ્દો ઓછા પડયા ,જ્યારે એ યાદ આવ્યા

શબ્દો ઓછા પડયા
જ્યારે એ યાદ આવ્યા,
શબ્દો શોધવા પડયા
જ્યારે એ સામે આવ્યા.
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
શબ્દો ઓછા પડયા
જ્યારે એ પહેલી વાર દેખાણા,
શબ્દો શોધવા પડયા
જ્યારે એ સામે મળવા આવ્યા.

💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com

-----------------------------------------------------------------------------------
❛ભૂતકાળ તરફ હવે નિરંતર મારો પ્રવાસ છે, મારા માટે હજીયે તું દિવાન-એ-ખાસ છે.!❜
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
    સપના ભલે ખોટા તો ખોટા
પણ તારી સાથે રોજ  મુલાકાત તો કરાવે છે.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
બારણું નહીં ખોલું તો કોઈ હશે
બારણું ખોલીશ તો ભણકારા હશે

કેમ એ આવ્યા નહીં કોને ખબર?
એમને પણ કોઈ મર્યાદા હશે
💓 Dilu Rathod 💓
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી