ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

ગુરુવાર, 3 ઑક્ટોબર, 2019

સ્પર્શ ક્યા ઝંખ્યુ છે મન ક્યારેય, હું તો મારી રુહ માં તને અનુભવું..!!

સ્પર્શ ક્યા ઝંખ્યુ છે મન ક્યારેય,
હું તો મારી રુહ માં તને અનુભવું..!!
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
આમ તો આપણે જાણે... નદીનાં કિનારા... પણ મળીએ ત્યારે જાણે... તોફાની ફુવારા....

💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com

-----------------------------------------------------------------------------------
એક ગરબો તો રમ મારી સાથે ગાંડી, તારા દિલમાં વૃંદાવન ઉભું ના કરું તો કહેજે મને !!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
એમના ને મારા પ્રણયની રીત સાવ નોખી છે,
એ મને ફુરસદ માં ચાહી લે છે
અને
મને એમને ચાહવા માંથી ફુરસદ નથી.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
હું કોઈ નું દિલ નથી, દર્પણ નથી, સપનું નથી,
તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો.
=ખલીલ ધનતેજવી
💓 Dilu Rathod 💓
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી