ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

ગુરુવાર, 3 ઑક્ટોબર, 2019

નવરાત્રી આવે છે વરસમાં એક વાર,પણ સાલું બધું જુનું યાદ અપાવી જાય છે !!

નવરાત્રી આવે છે વરસમાં એક વાર,
પણ સાલું બધું જુનું યાદ અપાવી જાય છે !!
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
કાશ એવો પણ કોઈ વરસાદ થાય કે મારા પ્રેમના છાંટા તારા પર પડે અને તું મારી મહોબ્બતમાં પલળી જાય.

💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com

-----------------------------------------------------------------------------------
ચોઘડીયા પણ ત્યારે સરમાય છે જ્યારે તારો બહાર નીકળવા નો સમય થાય છે
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
નકકી આજે ભગવાન પણ ષડયંત્રના મિજાજ મા છે…
જોઉં છુ હુ આકાશ મા અને ચેહરો મને ત્યાં પણ તારો દેખાય છે….
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
બહુ પ્રેમ કરું છું હું એને દોસ્ત,
જેની સાથે મારે માત્ર આંખોની જ ઓળખાણ છે !!
💓 Dilu Rathod 💓
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી