ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

ગુરુવાર, 3 ઑક્ટોબર, 2019

બહુ સુંદર લાગશે આજે મારી નખરાળી, એક તો નટખટ અને ઉપરથી ચણીયાચોળી !!

બહુ સુંદર લાગશે આજે મારી નખરાળી,
એક તો નટખટ અને ઉપરથી ચણીયાચોળી !!
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
                                              
-----------------------------------------------------------------------------------
किसी रोज़ बारीश जो आये समझ लेना बूंदों में मैं हूँ 🌧

💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
મળ્યું તુ કોઈ એક જ વાર તે પણ ક્ષણ માટે ...!!! મિલન બસ એટલુ કાફી હતુ એના સ્મરણ માટે...!!!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
કાલે કદાચ હું ના હોઉં ને તો આકાશમાં તારો બનીને રહીશ..!!
ઈચ્છા હોય ને તો માંગી લેજે...
તારાં માટે તો હું તૂટવા પણ તૈયાર છું...
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
એક ગુલાબ એવું પણ હતું
ના એ આખું ખીલી શક્યું
ના એ કરમાય શક્યું.
બસ એમજ છોડ પર રહી ગયું
એનો સાથ બનીને.💐🍫
💓 Dilu Rathod 💓
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી