ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

ગુરુવાર, 3 ઑક્ટોબર, 2019

નવે નવ દિવસ તું મારી સાથે ગરબા રમતી હોય, એથી વધારે મારે બીજું શું જોઈએ મારી ઢીંગલી !!

નવે નવ દિવસ તું મારી સાથે ગરબા રમતી હોય,
એથી વધારે મારે બીજું શું જોઈએ મારી ઢીંગલી !!
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
                                             
-----------------------------------------------------------------------------------
હું સુર ઢોળું ને તું વીણી લે તો ગીત કહેવાય, હું શ્વાસ છોડું ને તું ઝીલી લે તો પ્રીત કહેવાય.

💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
બધા ને નવરાત્રી માં પોત પોતાના પાર્ટનર મળી જશે..., ખબર નઈ ‌મારૂ વાવાઝોડું ક્યાં ડમરી ઉડાડતું હશે......
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
છોડ દર્પણ જોવાનું એ નહીંજ કહી શકે તારી ખુબસુરતી શું છે?
જરા દેખ શર્મિલા નેણ ઉઠાવી મારા નેણ માં તારું વજૂદ શુ છે ¡!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
મળવાને આવું પણ લખવું રોકે છે એનું શું ?
શ્વાસો તો જાગે ને જીવવું ઝોંકે છે એનું શું ?
💓 Dilu Rathod 💓
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી