ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર

અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

રવિવાર, 1 ડિસેમ્બર, 2019

સમયના બંધન નથી હોતા, ખરી ગયેલા પાન ફરી લીલા નથી થતા.

સમયના બંધન નથી હોતા,
ખરી ગયેલા પાન ફરી લીલા નથી થતા.
કહે છે લોકો બીજો પ્રેમ કરી લો.
કોણ સમજાવે એમને કે સાચા પ્રેમના અલ્પવિરામ નથી હોતા.
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
                                           
-----------------------------------------------------------------------------------
ઠીક છે, તું મને પત્ર લખી, તારા દિલની વાત કહેજે. પણ સાંભળ, પ્રેમનાં દરેક પગથિયે કાંટા છે, તું એક વાર ફરી વિચારી લેજે.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
મારી આંખોએ કર્યો છે આખો દિવસ પહેરો, તારા પાલવને કહે - હવે તો જોવા દે તારો ચેહરો...!!!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
જેવી એના હોઠથી લપસી પડી મુસ્કાન,
 ખુલ્લી ગઈ તરત મારી ઉમંગોની દુકાન...!!!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
એક ચુંબન ચોરી લઉં તારા મલકતાં હોઠનો ,
શું એકલી હવા એ જ ઠેકો લીધો છે
તને સ્પર્શવાનો?
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------

Related Posts:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

216766

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી