ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

મંગળવાર, 14 જાન્યુઆરી, 2020

હેત થી ચૂમી લીધી એમણે મારી હથેળી ને, લીપસ્ટિકનો ડાઘ પડયાની, ચર્ચા છે નગરમાં..

હેત થી ચૂમી લીધી એમણે મારી હથેળી ને, લીપસ્ટિકનો ડાઘ પડયાની, ચર્ચા છે નગરમાં.. એ જ ગામ એ જ પાદર ને વડવાઈઓ સુની, સમય હાથ માં થી સરકયા ની, ચર્ચા છે નગરમાં.
💘 Dilu Rathod 💘

-------------------------------------------------------------------
बहुत ही  नायाब रिश्ता है उसका और मेरा....
न तो शामिल मैं उसके अपनों में हूँ न गैरों में....!!💞💞
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
महफूज़ रख, बेदाग रख, मैली ना
        कर तू ज़िन्दगी ,,,,,,,,
मिलती नहीं किरदार की चादर हर
          रोज़ नई_नई :::::;;;;;;;;;
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
  યાદ આવે છે તું ખુદાની માફક
માંગુ છું હું તને દુવાની માફક..

રોગી છું તારા પ્રેમની એટલે
લઉં છું તારું નામ દવાની માફક..

રહે છે દિલ, દિમાગ, ધડકન,
અને હદયમાં તું હવાની માફક..
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
हया थी हमारी आखों में
वरना यार सामने हो तो कौन नहीं देखता......
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી