ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

મંગળવાર, 14 જાન્યુઆરી, 2020

એમણે ચહેરા થી પાલવ દૂર કીધો થોડો, ગામ તો પૂનમ ગણીને પુજવા બેઠું છે. 💞.

એમણે ચહેરા થી પાલવ દૂર કીધો થોડો,
ગામ તો પૂનમ ગણીને પુજવા બેઠું છે.  💞.
💖 Dilu Rathod 💖

-------------------------------------------------------------------
હૃદયની #Speciality શું છે,
હજારો પ્રબળ ઇચ્છાઓ હેઠળ દબાઇને પણ #ધબકતા રહેવું...!!!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
છેક દરવાજા સુધી આવીને પૂછી ગઈ કિસ્મત,
જીંદગીથી હારી ગયા કે ફાવી ગઈ આ રમત...!!!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
  તમારા માં સંચાલન ની આવડત જોઈએ,
બાકી "ભણેલા" તો બજાર માં ભાડે મળે છે...!!!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
કોઈ ને સારું કહેવામાં મજા છે,
તો કોઈક ને સાચું કહેવાડવા માં મજા છે,
પણ કઈ કીધા વગર બધું સમજી જાય
તેની સાથે જીવવા માં એક અલગ મજા છે........
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી