ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

મંગળવાર, 14 જાન્યુઆરી, 2020

રોજ યાદ કરવાનુ કઇક બહાનુ શોધું છું, તું જયાં રોજ મળે એવુ એક સરનામું શોધું છું...

રોજ યાદ કરવાનુ કઇક બહાનુ શોધું છું, તું જયાં રોજ મળે એવુ એક સરનામું શોધું છું...
💖 Dilu Rathod 💖

-------------------------------------------------------------------
કોઈ સારું બહાનું શોધજે મારાથી નારાજ થવાનું....,
કેમ કે
તને ચાહવા સિવાય કોઇ ગુનો નથી કર્યો...!!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
હવે મારી ઉપેક્ષા ના કરી શકશો તમે સહેજે!
મેં ખુદ નક્કી કર્યું છે, દૂર રહેવાનું તમારાથી!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
  હું બહુ સીમિત છું મારા શબ્દોમાં,
પરંતુ, બહુ વિસ્તૃત છું મારા અર્થોમાં...!!!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
મારા દિલની સફર તો કરો કોક દિવસ,
ઘા થી પડેલા ખાડામાં પણ મે પ્રેમના ફુલ વાવ્યા છે...!!!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી