ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

બુધવાર, 8 જાન્યુઆરી, 2020

વાત જો પ્રેમ ની હોય તો આંખ ચાર હોય ! હોંઠ ચાર હોય, હૃદય બે હોય ને ધબકાર એક !!

વાત જો પ્રેમ ની હોય તો આંખ ચાર હોય !
હોંઠ ચાર હોય, હૃદય બે હોય ને ધબકાર એક !!
#Dilu Dairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
  

-------------------------------------------------------------------
                   કોઈ તમને પ્રેમ કરે ને તો ભાગ્ય સમજવું,                               
 પણ જો કોઈ તમને સમજી લે ને તો સૌભાગ્ય સમજવું.!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
ના પૂછો મુજને કે શબ્દો ક્યાંથી મળે છે! દીવાલ છે એક તૂટેલ દિલ ની ત્યાંથી રોજ થોડું થોડું ઝરે છે. !!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
   છલકાવી દીધો પ્રેમ ને તોયે
આ હૃદય નો ખૂણો ખાલી રહી ગયો
કોશિશ તો કરી હસવા ની પણ,
આંખ નો કિનારો ભીનો રહી ગયો.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
બળતી બપોરે ટાઢા પાણી ની છાલકનો અહેસાસ કરાવે એનું નામ દિકરી
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી