ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

બુધવાર, 8 જાન્યુઆરી, 2020

ભીની લાગણી નું સુકાઈ ગયેલું સરનામું હાથ લાગ્યું ! આજ ફરી એકવાર એની યાદોનું ધણ હૈયે વાગ્યું !!

ભીની લાગણી નું સુકાઈ ગયેલું સરનામું હાથ લાગ્યું !                                         
આજ ફરી એકવાર એની યાદોનું ધણ હૈયે વાગ્યું !!
#Dilu Dairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com

 
           -------------------------------------------------------------------
પ્રેમ ના પ્રસ્તાવ ની કોઇ જરૂર નઇ પડે.
બસ તુ નઝર થી નઝર મીલાવી તો જો.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
તરસ લાગી છે ને પાણીની બાધા છેં,
બસ, આવી જ કાંઈક કાનાની રાધા છેં.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
  ઈચ્છા હતી કે એ પણ મને યાદ કરે મારી જેમ,
પણ એ તો ઈચ્છા હતી અને ઈચ્છા જ રહી ગઈ !!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
આભને અડીને પુછો છો કે સપ્તરંગી શમણા શું છે...?
લઈ આયનો પ્રશ્ન કર્યો કે લાગણી નુ પ્રતિબીંબ શું છે...?
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

3 ટિપ્પણીઓ:

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી