ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ Attitude Status સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Attitude Status સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 27 માર્ચ, 2020

જેમના સિધ્ધાંત અમીર હોયને સાહેબ..

જેમના સિધ્ધાંત અમીર હોયને સાહેબ..
તેમનુ ચારિત્ર્ય ક્યારેય ગરીબ હોતુ નથી.
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
આપણને ગમતી વ્યક્તિ દર વખતે આપણને
ગમે એવું વર્તન જ કરે એ જરૂરી નથી..
આપણને ગમતી વ્યક્તિ જે કંઈ વર્તન કરે
એ ગમે એ જ ખરો સંબંધ છે..!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
ચોપાટ માંડી છે તારણહાર તે..!
હારીશ નહી થાકીશ જરૂર..

ફેંકવા હોય એમ ફેંકજે પાસા..
દાવ મારો પણ હજી બાકી જ છે..

હારવા રમ્યો નથી જીત પાકી છે.
આજ ભલે અવળા પડે પાસા મારા,
કાલ હજી તો બાકી જ છે...
🌅 શુભ સવાર...સુપ્રભાત 🌅
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
📿 મહાદેવ હર 📿
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

કુદરતે કર્મનો એકાદ કોઇ સિધ્ધાંત આજે...

કુદરતે કર્મનો એકાદ કોઇ સિધ્ધાંત આજે
અમલમાં મુક્યયો હોઇ એવુ લાગે છે,
પશુ પંખીઓ આજે આઝાદ ઘુમી રહ્યા છે,
જ્યારે પોતાના જ કર્મને કારણે માણસ પાંજરે પુરાયો છે.
💓 🌹 💗 💘
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
રાત સવાર ની રાહ નથી જોતી,
ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી,

જે પણ ખુશી થી મળે આ દુનિયા માં એને શાન થી સ્વીકારજો,
કેમ કે જીંદગી સમય ની રાહ નથી જોતી.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
માય પૉઝીટીવ એટ્ટીટયુડ:-
હું કયારેય મારી ૧૦૦ નિષ્ફળતા ઓ થી ડરતૉ નથી
કારણ કે...
હું મારી ૧૦૦ મી નાકામી નૉ જશ્ર્ન મનાવી શકું એમ છું..
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2020

એક તૂટેલી વ્યક્તિ બહુ ઓછું બોલે છે,

એક તૂટેલી વ્યક્તિ બહુ ઓછું બોલે છે, જો એ તમારી સાથે વાત કરે તો તમારી જાતને ખાસ ગણજો !!
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
થોડું ઘણું Adjust તો બધા કરે છે,
જો તમે કરી લીધું તો શું નવાઈ કરી !!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
પરાણે પ્રગટાવેલા દીવાથી અજવાળું તો
 થાય...
પણ અંધારું જાય નહીં...
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

શુક્રવાર, 6 ડિસેમ્બર, 2019

પાંદડું તાળી પવનને આપે છે ઝાડ પર જાણે રાસ લાગે છે ! સ્નેહ ઓછો નથી કોઈનો પણ છતાં એક જણ ખાસ લાગે છે !!

પાંદડું તાળી પવનને આપે છે ઝાડ પર જાણે રાસ લાગે છે !
સ્નેહ ઓછો નથી કોઈનો પણ છતાં એક જણ ખાસ લાગે છે !!
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com                         
-------------------------------------------------------------------
એમની કામણગારી કાયા નાં
     મરોડદાર વળાંકો એટલે જાણે...               
            ક્સ્યુ રાઈટીંગ માં લખેલી યૌવન ની કવિતા 💕
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
ક્યારેક ક્યારેક એવું કરી લો ! શાયરી છોડીને મારું દિલ વાંચી લો !!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
નથી તારા સિંદૂર નો રંગ...
તોયે રંગાયેલી તારાથી જ છું
હા, છે તારા પ્રેમ નો રંગ...
એટલે રંગાયેલી તારાથી જ છું.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
😘सोच रहा हूँ छोड कर शायरी आपकी अदाओं पर किताब लिख दूँ ✍🏽✍🏽
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

રવિવાર, 1 ડિસેમ્બર, 2019

" પ્રોફેશનલ લાઇફમાં થોડા મદદરૂપ થતાં નિયમો "

" પ્રોફેશનલ લાઇફમાં થોડા મદદરૂપ થતાં નિયમો  "

૧. કોઇપણ વ્યક્તિ ને ફોન કરો તો બે વખત થી વધુ વખત ફોન કોલ નહિ કરવાનો, કેમકે જો તે વ્યક્તિ ફોન નથી રીસીવ કરતા એનો મતલબ છે કે તેઓ કોઈ અગત્ય ના કામ માં વ્યસ્ત છે .
૨. કોઇપણ પાસે થી ઉછીના પૈસા અથવા ચીજ વસ્તુઓ   મુદત પહેલા અથવા એ માંગે એ પહેલા પરત આપી દેવી .
https://diludiary.blogspot.com/
આ વસ્તુ  તમારું વ્યક્તિત્વ અને  તમારો વ્યવહાર દર્શાવે છે .
૩. જયારે કોઈ વ્યક્તિ તમને લંચ /ડિનર પર બોલાવે  ત્યારે મોંઘી ડીશ નો ઓર્ડર આપવો નહી શક્ય હોય તો એ વ્યક્તિ ને જ કહેવું કે " આજે મારે તમારી પસંદગી નું ખાવું છે આપ જ ઓર્ડર આપો ".
૪. કોઈ દિવસ ઓકવર્ડ પ્રશ્નો જેમકે  " ઓહ !!! તો તમે હજુ સુધી લગ્ન નથી કર્યા ? ' અથવા " તમે હજુ સુધી ઘરનું ઘર કેમ નથી લીધું ?" પૂછવા નહિ.
૫. હમેંશા તમારી પાછળ ચાલતી આવતી વ્યક્તિ માટે દરવાજો તમે ખોલજો પછી એ પુરુષ હોય કે સ્ત્રી.  આ રીતે જાહેર સ્થળો એ  કોઈ વ્યક્તિ સાથે આવું વર્તન કરવાથી તમે નાના માણસ નહી બની જાઓ.
૬.  જો તમે ટેક્સીમાં કોઈ મિત્ર સાથે જતા હોવ તો તે આ વખતે ભાડું આપે છે તો તમે બીજી વખતે તમે જ આપજો.
૭. અલગ અલગ રાજકીય વિચારધારા ને માન આપજો.
૮. કોઈ વ્યક્તિ બોલતું હોય ત્યારે એને વચ્ચેથી અટકાવવા નહી.
૯.  જો તમે કોઈ ની મજાક કરતા હોવ અને એને મજા ના આવતી હોય તો એની મજાક કરવાની બંધ કરી દેશો.
૧૦ . જયારે કોઈ વ્યક્તિ મદદરૂપ થયા હોય એનો હમેશા આભાર માનવો.
૧૧. જાહેરમાં હમેંશા વખાણ કરો અને ખાનગીમાં જ ક્રીટીસાઈઝ(ટીકા/ટીપપણી) કરો
૧૨ .  કોઈ દિવસ કોઈના વજન પર કોમેન્ટ ના કરો. જસ્ટ એટલું જ કહેવું " તમે મસ્ત લાગો છો ". જો તેઓ ને વજન ઘટાડવું હશે કે વધારવું હશે અને તમારી પાસે નોલેજ હશે તો એ પૂછશે અને તો જ વજન વિશે વાત કરવી.
૧૩. જયારે કોઈ વ્યક્તિ એના મોબાઈલમાં ફોટો બતાવતા હોય  ત્યારે કોઈ દિવસ એ ફોટો જોઈ ને "લેફ્ટ કે રાઈટ સ્વાઇપ" ના કરો. તમને ખબર નથી હોતી કે આના પછી કેવો ફોટો હશે . માટે એ ટાળવું.
૧૪. જો તમારા સહ કર્મચારી/મિત્ર તમને કહે કે તેઓની ડોક્ટર ની એપોઇન્ટમેન્ટ છે  તો કદાપિ પૂછવું નહી કે  શેના માટે છે ?  માત્ર એટલું જ કહો કે "ઓકે આશા રાખું છુ કે સારું થઇ જશે". જો તેઓ પોતાની બિમારી વિશે જણાવવા માંગતા હોય તો જ જાણશો કેમકે ઘણી વખત તેમની બીમારી ખાનગી હોઈ શકે છે.
૧૫. સફાઈ કામદારોને પણ એમ.ડી. જેટલી જ રીસ્પેક્ટ આપો . તમે કોઈ સાથે ખરાબ રીતે વર્તો છો એના થી કોઈ સારી ઇમ્પ્રેશન નહિ પડે, પરંતુ લોકો તમે કેટલી નમ્રતાથી વાત કરો છો એની સારી ઇમ્પ્રેશન ની નોંધ લેશે.
૧૬.  જો કોઈ વ્યક્તિ તમારી સાથે વાત કરતો હોય તે વખતે તમારું એની સામે જોવાને બદલે ફોન માં જોવું એ ખરાબ આદત છે.
૧૭. જ્યાં સુધી પૂછવામાં ન આવે ત્યાં સુધી સલાહ આપવી નહિ.
૧૮. જ્યાંરે કોઈ વ્યક્તિને ઘણા સમયે મળતા હોઈએ ત્યારે એમની ઉમર અથવા  પગાર વિશે પૂછવું નહિ. 
૧૯.  તમારા બિઝનેસ ને જ્યાં સુધી કોઈ વ્યક્તિ ખરાબ ચીતરવા ની કોશિશ ના કરે ત્યાં સુધી એ વ્યક્તિને બિઝનેસને લઇને દુશ્મન ના બનાવો.
૨૦. જયારે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ ત્યારે ગોગલ્સ પહેર્યા હોય તો એ કાઢી ને વાત કરવી . આ વસ્તુ તમે એને આદર આપો છો એવું દર્શાવે છે. અને આપ જાણો જ છો કે આંખ ના કોન્ટેક્ટ થી તમારી વાતચીત ની અસર સારી રહે છે.

રવિવાર, 20 ઑક્ટોબર, 2019

બસ.....એટલી અસર થશે અમારી યાદોની કે...તમે ક્યારેક તો વગર વાતે મલકાશો.

બસ.....
એટલી અસર થશે અમારી યાદોની
કે...
તમે ક્યારેક તો વગર વાતે મલકાશો.
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
                                             
-----------------------------------------------------------------------------------
છે લટ તારી ઝુલ્ફો માં તો કોઈને આંગળી પરોવા દે, દેખાડે જો એ ખ્વાબ, તો એ ખ્વાબમાં તું ખુદ ને જીવા દે.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
એ જ જગ્યાએ ઉભો છું, જ્યાં રોજ પડે છે નજર તારી... અનહદ પ્રેમ થઈ ગયો છે, જો તું હા કહે તો વાત વધારું...
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
કંઇ લાખો ચાલ્યા ગયા નજર પણ
પડતી નથી,
કંઇ લાખો ચાલ્યા જશે નજર પણ
રડતી નથી,
હે માનવ ના કર અભિમાન તારી
મીલકત નુ,
અહી સમ્રાટ, સિકંદરની કબર પણ
જડતી નથી.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
તારું કશું ન હોય તો
છોડીને આવ તું
ને તારું જ બધુ હોય
તો છોડી બતાવ તું.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------

શુક્રવાર, 27 સપ્ટેમ્બર, 2019

❛મનગમતા નામને ઉંમર ન હોય, એ તો ગમે ત્યારે હાથ પર લખાય

❛મનગમતા નામને ઉંમર ન હોય,
એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મોસમ જોઇને ફૂલ ન ખીલે,
એના ખીલવાથી મોસમ બદલાય...
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------
ફરક છે...
મારી ને તારી લાગણી વચ્ચે...
હું વરસાવી જાણુ...
             તુ તરસાવી જાણે...
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com

-------------------------------------------------------------------------------------
સાવ કોરા સંદેશા માં પણ
તું અઢળક છલકાય છે

ને પછી તું જ ફરિયાદ કરે
કે કેમ આમ મલકાય છે..!!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------
કહી દીધું છે મન ને ,
માની જવાનું
જીદ મૂકી ખોટી ,
કયારેક હારી જવાનું ..!!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------
સમુદ્ર માં ઉઠતી લેહરોની કોઈ સંખ્યા નથી હોતી,
આકાશ માં ચમકતા તારાની કોઈ સંખ્યા નથી હોતી,
પ્રેમ તો દિલથી અનુભવાય એવો એહસાસ છે,
કેમ કે એની કોઈ વ્યાખ્યા નથી હોતી
💓 Dilu Rathod 💓
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------

શ્રાધ્ધ પક્ષની શ્રધ્ધાંજલી. મર્યા પછી તો ક્યાં જરૂર છે વાસની

શ્રાધ્ધ પક્ષની શ્રધ્ધાંજલી.
મર્યા પછી તો ક્યાં જરૂર છે વાસની,
ચાલુ શ્વાસે જ જરૂર છે સહવાસની..
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------
तू मुझमे पहले भी था,तू अब भी है..
पहले लफ्जों में था,अब खामोशियो में है...
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com

-------------------------------------------------------------------------------------
😘 એ મને છોડી ને આજે ખુશ છે જે  ક્યારેક
મારાથી દૂર જવાની વાત સાંભળી ને રડી પડતી હતી...🌹
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------
😘 ઓય તું તો મારી જાન હતી પણ યાર
હું તો ભૂલી ગયા હતા કે જાન તો એક દિવસ જતી રહે છે...
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------
मिटा ना पाओगे मेरे निशां  ....... दिल से
मिलने से जुदाई तक ....... बेशुमार हूँ मैं
💓 Dilu Rathod 💓
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------

કદાચ💝 પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે, તમે જેને ચાહો એ તમારા ન નિકળે.

કદાચ💝 પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે,
તમે જેને ચાહો એ તમારા ન નિકળે.
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------
“ગાંડી ” કંઈક તો દયા કર આ દિલ પર….
દિલ મારુ ‘ 512 MB ‘
અને યાદો તારી ‘ 32 GB ‘ની…
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com


-------------------------------------------------------------------------------------
પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------
અરમાનો અંતરમા જ રહી જાય છે,
સપનાઓ પાંપણમાં શમી જાય છે.

વાદળી વરસ્યા વગર વહી જાય છે,
ને આંખડી તરસી સુકાય જાય છે.

તારું હસવું મને તો ગમી જાય છે,
તારું હસવું સપનાઓ રચી જાય છે.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------
आज एक विचार आया...
 इंसान राख होने के लिए...
 ज़िंदगी भर दूसरों से कितना जलता है ।
💓 Dilu Rathod 💓
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------

मन की लिखूँ तो शब्द रूठ जाते हैं और सच लिखूँ तो अपने रूठ जाते हैं |

मन की लिखूँ तो शब्द रूठ जाते हैं,
और सच लिखूँ तो अपने रूठ जाते हैं
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------
રીઢા થઈ જાય છે જખ્મો, જે એકજ જગ્યાએ વાગે છે,     
તો પણ હજારો વાર તૂટેલું આ  હ્રદય લાગણીઓ જ માંગે છે.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com

-------------------------------------------------------------------------------------
તુ એટલે મારો મનગમતો વિષય,
જેને હુ આખી જિંદગી વાંચી શકુ છુ.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------
निगाहों से कत्ल कर डालो...
न हो तकलीफ दोनों को,
तुम्हे ख़ंजर उठाने की...
हमे गर्दन झुकाने की ।
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------
तुम्हें पसंद थी ना शायरियाँ मेरी,
सुनो लौट आओ कुछ लिखा है तुम्हारे लिये |
💓 Dilu Rathod 💓
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------

હું હિન્દી નો લટકતો 'અક્ષર', ને ઉપરની આડી લીટી "તું"..!

હું હિન્દી નો લટકતો 'અક્ષર'.,
ને ઉપરની આડી લીટી "તું"..!
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------
      હા ભલે એકાદ બે ખામી હતી,
વાત તો આપણી જામી હતી...
જમાના થી પણ કેમ જીરવાય ??
તારી ને મારી હસ્તિ બહું નામી હતી.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com

-------------------------------------------------------------------------------------
अजीब शख़्स था, दिल से कभी उतर न सका,
मैं उसका फ़ोन से नम्बर डिलीट कर न सका.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------
ख़त में मेरे ही खत के टुकड़े थे
जवाब उनका लाजवाब आया था..!!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------
साँसें भी आवाज़ नही करतीं
जब ग़म हद से गुज़र जाता है
💓 Dilu Rathod 💓
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------

કૈંક અધૂરા સપનાં ઓ સાથે મેં સુલહ કરી છે,આમ ને આમ મેં રાત ને સવાર કરી છે

કૈંક અધૂરા સપનાં ઓ સાથે મેં સુલહ કરી છે,
આમ ને આમ મેં રાત ને સવાર કરી છે.
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------
      નકરી ફળદ્રુપતતા છે મારા હૈયામાં,
વાવો એકાદ લાગણી,
લણી લણીને થાકશો...🥰
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com


-------------------------------------------------------------------------------------
अब रिहा कर  दो अपने "ख्यालो" से मुझे ........!!!
लोग सवाल करने लगे हैं
 कि कहाँ रहते हो  आज कल..!!!!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------
પીડા હમેશા પ્રવાહી હોય છે
એ બે રીતે વ્યક્ત થાય છે
કા તો અશ્રુ રૂપે કા તો અક્ષર રૂપે...
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------
शायरी से मोहब्बत थी उनको..!!
शायर से होती, तो शायरी ना होती....!!!!
💓 Dilu Rathod 💓
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------------------------

મંગળવાર, 10 સપ્ટેમ્બર, 2019

અજીબ છે આ Online વાળી દુનિયા સાહેબ,

અજીબ છે આ Online વાળી દુનિયા સાહેબ,
અહિયાં અજાણ્યા સાથે દોસ્તી કરવા લોકો પોતાનાઓ ને Block રાખે છે.
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com

-----------------------------------------------------------------------------------
                                 "પ્રેમ" એટલે....                                       
પહેલી મુલાકાત થી લઈ ને પાનેતર માં જોવા સુધી ની સફર.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
વિશ્વાસની એક દોરી છે આ પ્રેમ,
યુવાન હૈયાની મજબૂરી છે આ પ્રેમ,
ના માનો તો કાંઈ નથી પણ માનો તો, દ્વારકાધીશની પણ મજબૂરી છે આ પ્રેમ !!
❤ Dilu Rathod ✍🏻
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
સાંભળવા માંગુ છું એકવાર અવાજ તમારો,
પણ વાત કરવાનું બહાનું નથી આવડતું મને !!🤘⭐
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------
**Propose પણ એનું હતું અને
Breakup પણ એણે કર્યુ,
અમે તો એક #Joker હતા એણે કીધું એમ નાચ્યા કર્યા.....**
😍Dilu😍Rathod😍
www.diludiary.blogspot.com
-----------------------------------------------------------------------------------

શનિવાર, 24 ઑગસ્ટ, 2019

ઘાટ ઘાટ ના પાણી પી ને ઘડાઈ તો ગયો બસ એક તારા પ્રેમ માં જ અટવાઈ ગયો...

ઘાટ ઘાટ ના પાણી પી ને ઘડાઈ તો ગયો
બસ...એક તારા પ્રેમ માં જ અટવાઈ ગયો...
#DiluDairy 💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com

---------------------------------------------------------------------------------------------------------------
આ.💗દિલ આજે⚘
                તકલીફમા🕺છે
                        અને
           તકલીફ 🕺આપનાર🕺 આજે💃
   💕 દિલમા 💖છે💃

               💔Dilu Rathod
www.diludiary.blogspot.com
---------------------------------------------------------------------------------------------------------------
કોઈકે મને પુછ્યુ કે શુ ઓળખાણ છે તમારી..
મે કહ્યુ બસ જવાબ આપવાની અનોખી રીત છે મારી.
❤ Dilu Rathod ✍🏻
www.diludiary.blogspot.com
---------------------------------------------------------------------------------------------------------------
દિલમાં સૌને આવવા દઈએ છીએ પણ શક ન કર,
તું વસે છે જયાં ત્યાં કોઈને જવા દેતા નથી.
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
---------------------------------------------------------------------------------------------------------------
લખ્યા બે શબ્દો તારી યાદોના મોસમમાં,
આગમન થયું શ્રાવણની ઝરમરતી આ બુંદોનું;
વાંચી આ લાગણીઓ નો વરસાદ,
આંખોને હૈયું બોલ્યું હું પણ હવે વરસુ ને??
😍Dilu😍Rathod😍
www.diludiary.blogspot.com

શનિવાર, 7 જુલાઈ, 2018

સ્ત્રી ને કદી ઉંમર ના પુછાય ને પુરુષ ને કદી પગાર.

સ્ત્રી ને કદી ઉંમર ના પુછાય ને પુરુષ ને કદી પગાર
આ જૂની કેહવત નો સરસ જવાબ
કારણ કે સ્ત્રી ક્યારેય પોતાના માટે જીવતી નથી 
ને
પુરુષ ક્યારેય પોતાના માટે કમાતો નથી
આ છે બંને ની ધન્યતા ...!!
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
 દિલું રાઠોડ 

શુક્રવાર, 14 જુલાઈ, 2017

તમને ગઝલ તો કહેવી છે પણ એક શર્ત છે.

તમને ગઝલ તો કહેવી છે પણ એક શર્ત છે..
દિલ માં તમારા ક્યાંય તમારા નામ નો કોઈ ઊજરડો તો હોવો જોઈ ને...
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
ખુશ નસીબ છું કે મને  તારી સાથે પ્રેમ થઇ ગયો...
બાકી તો લોકો ને સાત ફેરા લઇ ને પણ નથી થતો...
-Unknown
-------------------------------------------------------------------
દીલમાં પુરી સાથિયા મેં  શરૂઆત કરી છે
મુહૂર્તમાં જ યાદ કરી છે તને,
આ જોઇ   ઇશ્વરે ખુદ  મને  પુછયુ બહુ ગમે છે તને ?
તો તું   ગમે  છે અનહદ  બસ  તેની  કબુલાત કરી લીધી. .....
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
કોઈ ની Life માં તમે ત્યાં સુધી જ મહત્વના છો જ્યાં સુધી એ 
તમારા જેવું અથવા તમારાથી સારું પાત્ર ના શોધી લે..
જે દિવસે તે વ્યકિતને એવું પાત્ર મળી જાય છે તે દિવસ 

તેના જીવન અને યાદો બન્ને માંથી તમારું અસિતત્વ મુત્યુ પામે છે..
-Unknown
-------------------------------------------------------------------
95% છોકરિયૂ સુંદર દેખાવા માટે #makeup કરે છે,
અને
5% ફક્ત આંખો માં કાજલ અને નાકમાં નથડી પહેરવાથી પણ સુંદર જ દેખાય છે
ને દીકુ તુ આ 5% મા આવે છે હો..
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

कुछ तो धड़कता ।

कुछ तो धड़कता है, रूक रूक कर मेरे सीने में.
अब खुदा ही जाने,   तेरी याद है या मेरा दिल...
हम तो यूँ हीं फ़िदा है तुम पर,
तुम्हे सजने की जरूरत क्या है.।।
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
कभी तो खर्च कर दिया करो खुद को मुझ पर भी ,,,,, 
जनाब_
तसल्ली रहे कि मामूली हम भी नहीं है !!
-Unknown
-------------------------------------------------------------------
ये मेरा दिल है.
कोई TitaniC शिप नहीं.
इस मैं सिर्फ तेरी जगह है.
हज़ारों की नहीं..?
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
जैसे हो वैसे ही रहा करो. क्योंकि.
ओरीजनल की कीमत कॉपी से जयादा होती है..?

-Unknown
-------------------------------------------------------------------
नज़र-नज़र का फर्क है, हुस्न का नहीं ,,
महबूब जिसका भी हो, बेमिसाल होता है..
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

બુધવાર, 11 મે, 2016

जिन्दगी में सब कुछ करना ।

जिन्दगी में सब कुछ करना,
लेकिन किसी पे भरोसा सोच समझकर !!
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
एक ही चौखट पे सर झुके तो सुकून मिलता है, 
भटक जाते हैं वो लोग जिनके हजारों खुदा होते हैं...
-Unknown
-------------------------------------------------------------------
तेरी दोस्ती ने दिया सकूं इतना;
        की तेरे बाद कोई अच्छा न लगे;
तुझे करनी है बेवफ़ाई तो इस अदा से कर;
         कि तेरे बाद कोई भी बेवफ़ा न लगे।
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
तेरी  याद जब भी आती है उसे रोकते नहीं हम
क्योँकी.. जो बगैर दस्तक के आते हैँ  
-Unknown
-------------------------------------------------------------------
वो 'अपने' ही तो होते हैँ.!!
हर किसी को खुश करना शायद हमारे बस में ना हो,
लेकिन किसी को हमारी वजह से दुःख ना पहुँचे,
यह तो हमारे बस में है..
-Unknown
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

जा ढूंढ ले कोई और जिसे तू चाहे ।

जा ढूंढ ले कोई और जिसे तू चाहे,
लेकिन कोई मेरे जैसा मिले तो बताना !!
तू लाख दुआ कर ले मुझसे दूर जाने की....

मेरी दुआ भी उसी खुदा से है तुझे करीब लाने की.....
मशरूफ रहने का अंदाज़ तुम्हें तनहा ना कर दे 'ग़ालिब';
रिश्ते फुर्सत के नहीं तवज्जो के मोहताज़ होते हैं।
-Galib
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી