ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર

અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ Morning Status સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 17 માર્ચ, 2019

कमाई छोटी या बड़ी हो सकती है..

कमाई छोटी या बड़ी हो सकती है..
पर रोटी की साइज़
लगभग हर घर मे एक जैसी ही होती है
www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
ભૂલા પડવાનો એકજ ફાયદો છે
કેટલાક નવા માર્ગ નો પરિચય થાય છે.
અજાણ્યા નો સંગ થાય છે
અને😊 જાણીતા ની પરખ થાય છે.....
www.diludiary.blogspot.com

         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
કોઇકની ખામી શોધવાવાળા માખી જેવા હોય છે સાહેબ..
જે આખું સુંદર શરીર છોડીને ઘા ઉપર બેસતા હોય છે.
www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે 

જિંદગી એટલે... ભૂતકાળની ચમચીમાં...ભવિષ્યનું લીંબુલઈને...વર્તમાનમાં દોડવું...!!!

જિંદગી એટલે...
ભૂતકાળની ચમચીમાં...ભવિષ્યનું લીંબુલઈને...વર્તમાનમાં દોડવું...!!!
www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
દીકરાએ માતાને પૂછ્યું, કોમ્પ્યુટર આટલા સ્માર્ટ કેમ હોય છે ?
માતાનો સુંદર જવાબ- એ પોતાના મધરબોર્ડ નું માને છે માટે.

ફોનમાં અને મનમાં..,
બિનજરૂરી ડેટા સેવ ના કરો..
નહિતર સ્પીડ ઘટી જશે...
www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે 

નમી જઈએ અમે ઓકાતથી વધારે.....

નમી જઈએ અમે ઓકાતથી વધારે.....
સ્નેહ આપે જો કોઈ તાકાતથી વધારે !
www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
બધુ જ સમજવા ની જિંદગી માં કોશિશ ન કરશો..
કેમકે, કેટલીક વાતો સમજવા માટે નથી હોતી,
પણ સ્વીકારી લેવાની હોય છે.!
www.diludiary.blogspot.com

         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
દીકરા-વહું સાથે રહેવા મા
 હૃદયમાં હર્ષ રાખે છે...

દીકરો-વહું બીમાર મા મા માટે
 અલગથી નર્સ રાખે છે !
www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે 

વ્યક્તિ શું છે એ મહત્વનું નથી પણ ,

વ્યક્તિ શું છે એ મહત્વનું નથી પણ ,
એ વ્યક્તિમાં શું છે એ બહું મહત્વનું છે.
www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
પહેલા ક્રિકેટ માટેનો બોલ લેવા માટે 11 મિત્રો પૈસા ભેગા કરતાં હતાં
સાહેબ અત્યારે તે જ બોલ એક જ મિત્ર લાવી શકે છે પણ 11 મિત્રો ભેગા કરી શકતો નથી..
www.diludiary.blogspot.com

         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
બેંક માં "પેન" બાંધે
ઝેરોક્ષમાં "સ્ટેપલર" બાંધે
છોકરીયુ "મોઢા" બાંધે
પરબ પર "ગ્લાસ" બાંધે
મોટા ઘર માં "કૂતરો" બાંધે

લાગણી કેમ નથી બંધાતી? 😊
www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે 

રોજ સવારે ઉઠીને એક વાત યાદ રાખો.......

રોજ સવારે ઉઠીને એક વાત યાદ રાખો.......
રિટર્ન ટિકિટ તો કન્ફર્મ છે.
એટલે મન ભરીને જીવો.
 મનમાં ભરી ને નહીં.
www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
मुस्कुराते इंसान की कभी जेब देखना
हो सकता है
रुमाल गीला मिले..😟
www.diludiary.blogspot.com

         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
ઉંમરલાયક તો આપમેળે થઈ જવાય છે,
લાયક થવામાં ઘણીવાર જિંદગી આખી નીકળી જાય છે.
www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે 

માણસ થઇ ને વળી, શું નવા ઇતિહાસ કરીએ!?

માણસ થઇ ને વળી,
શું નવા ઇતિહાસ કરીએ!?
ચાલો..!
માણસાઇ નો જ રીયાઝ કરીએ...
www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
આજના દિવસે હું મને મળેલી આ અનમોલ જિંદગી ને પ્રપોઝ કરીશ...
કે તું બસ આમ જ મને જીવતા શીખવાડતી રહેજે......
😊 Happy Prapose Day😊
www.diludiary.blogspot.com

         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
છાતી સુધી તો કોઈ પણ પરિચિત ભેટી શકે છે,
બહુ ઓછા મિત્રો હૃદય સુધી પહોચી શકે છે.
www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે 

થોડા લાગણી ભર્યા સબંધોની તરસ છે,

થોડા લાગણી ભર્યા સબંધોની તરસ છે,
બાકી તો ઝિંદગી બહુ સરસ છે..

ટુંકૂ ને ટચ
"માણો તો મોજ છે બાકી
ઉપાધિ તો રોજ છે...."

www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
👉 જો તમને કોઈ🤔 યાદ ના કરતુ હોય.
તો તમે યાદ કરી લો સાહેબ....😘😘😘
સંબંધ 💏 માં મુકાબલો થોડો કરાય કે એ ☝
 યાદ કરે તો 🤔 જ હું કરુ..
🌿🌷🙏🏻 શુભ સવાર 🙏🏻🌷🌿
www.diludiary.blogspot.com

         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
દુનિયા શું કહેશે એ ના વિચારો
કારણ કે
દુનિયા ઘણી અજીબ છે,

નિષ્ફળ વ્યક્તિ ની મજાક ઉડાડે છે,
અને સફળ વ્યક્તિ થી બળતરા કરે છે
🌞🌻Good Morning 🌻🌞
🌻🌻🙏જય ભોલેનાથ🙏🌻🌻
www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે 

હાથ માં જો સુખની રેખા કોતરી શકાતી હોત ને સાહેબ....

🙌 હાથ માં જો સુખની રેખા
કોતરી શકાતી હોત ને સાહેબ....!!
     તો મંદિર માં 👤કોતરાયેલી મૂર્તિ
સામે કોઇ ના શીશ ન ઝૂકતા હોત.

www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
સંબંધ તો એક જુગારની રમત છે.
જેની લાગણીઓ સાચી,એની હાર પાકી.
www.diludiary.blogspot.com

         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા
સુંદર ઘરમાં સુંદર રીતે  જીવતાં કેમ ન આવડે?
www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે 

દીકરાએ માતાને પૂછ્યું, કોમ્પ્યુટર આટલા સ્માર્ટ કેમ હોય છે ?

દીકરાએ માતાને પૂછ્યું, કોમ્પ્યુટર આટલા સ્માર્ટ કેમ હોય છે ?
માતાનો સુંદર જવાબ- એ પોતાના મધરબોર્ડ નું માને છે માટે.

www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
🎉 પ્રેમની પતંગ ઉડાડજો નફરતના પેચ કાપજો 🎈
દોરી જેટલો સંબંધ લંબાવજો ઉત્તરાયણ આવી રહી છે 🧵
..........મિત્રો............
www.CurrentGujarat.com

દિલથી એને વધાવજો
🙏🏻 દિલીપ રાઠોડ અને CurrentGujarat ટિમ તરફથી મકરસંક્રાંતિની હાર્દિક શુભકામના 🙏🏻
www.diludiary.blogspot.com
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
કોઇકની ખામી શોધવાવાળા માખી જેવા હોય છે સાહેબ..
જે આખું સુંદર શરીર છોડીને ઘા ઉપર બેસતા હોય છે.
www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે 

થાક દરેક વ્યક્તિને લાગે છે, કોઈકને જિંદગીથી તો....

થાક દરેક વ્યક્તિને લાગે છે
      કોઈકને જિંદગીથી તો......
કોઈકને જવાબદારીઓથી

"સપના" તોડજો!!!!
         પણ
"સંપ" ના તોડતા
_💞😊બસ ખાલી હસતાં રહો...

www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
પથ્થરમાં એક ખામી છે કે,
એ કયારેય પીગળતો નથી.
પરંતુ...
પથ્થરમાં એક ખુબી છે કે,
એ કયારેય બદલાતો નથી...
www.diludiary.blogspot.com
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
જે લોકો તમારા 50 અક્ષરના Good Morning નો જવાબ...
 2 અક્ષરના Gm થી પણ નથી આપી શકતા તેવા લોકોને તમારી  કાંઈ જરૂર નથી..!!!
www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે 

કિલોના ભાવમાં વેચાઈ ગઈ એ નોટબૂકો.....

કિલોના ભાવમાં વેચાઈ ગઈ એ નોટબૂકો.....
જેના પર ક્યારેક વેરીગુડ જોઈને હરખ નોતો સમાતો.......

www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
જીંદગી ની સ્ક્રિન જ્યારે... લૉ બેટરી  દર્શાવે, અને પોતાના કહી શકાય... એવા સંબંધો નું ચાર્જર ના મળે,,,
     ત્યારે જે પાવરબેન્ક બની ને
    તમને ઉગારી જાય એનું નામ ...
            "મિત્ર "
www.diludiary.blogspot.com
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
😊 સ્કુલ સુધી નો અભ્યાસ
તો ખાલી આપણું જનરલ નોલેજ વધારવા માટે છે...
બાકી આપણાં જીવનમાં
કામ આવે એવાં પાઠ તો દુનિયા ભણાવે છે....
www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે 

માતા પિતા ને શું જોઈએ ? વધારે કશું નહિ પણ....

માતા પિતા ને શું જોઈએ  ??? 
વધારે કશું નહિ પણ....
બાળપણ મા જે પ્રેમ આપણે ઉધાર લીધો હતો ,
બસ એ જ વૃધ્ધાવસ્થામાં પાછો જોઈએ ||
www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
તમે કેટલાં ચોખ્ખા છો એ તમારી જાત પરથી નક્કી થવું જોઈએ સાહેબ..
બાકી અત્યારે બીજાને Blur કરી પોતાને HD દેખાડવાની ફેશન ચાલે છે..
www.diludiary.blogspot.com
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
"જિંદગી ગમે ત્યાંથી અને
         ગમે ત્યારે શરુ કરી શકાય,
     હથિયારોને કાટ લાગે સાહેબ,
             ઈરાદાઓને નહિ."
www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે 

ઘરની બહાર ભલે દિમાગ લઇ જાઓ કારણ કે ત્યાં બજાર છે,

પરંતુ
ઘરમાં પ્રવેશતા દિલ ને લઇ આવો કારણ કે ત્યાં પરિવાર છે.....
www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
પોતાની દ્વારકા બનાવવી હોય તો સાહેબ...
જીતેલુ મથુરા છોડવાનું સાહસ જોઈએ...
www.diludiary.blogspot.com
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
ईश्वर कहते है...
       किसी को तकलीफ़ देकर मुझसे
      अपनी ख़ुशी की दुआ मत करना।
               
                   लेकिन...
        अगर किसी को एक पल की भी
        ख़ुशी देते हो तो अपनी तकलीफ़
               की फ़िक्र मत करना।
www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે 

"પૈસા" માં જો "ગરમી" ના હોત ને તો ATM માં AC ના હોત સાહેબ.

"પૈસા" માં જો "ગરમી" ના હોત ને તો ATM માં AC ના હોત સાહેબ.....
"સબંધ" સાચવજો વ્હાલા બાકી "પૈસા" તો બેંક પણ સાચવે જ છે.!
www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
માર્ગદર્શન સાચું હોય ને સાહેબ,
તો દીવાનો પ્રકાશ પણ સુરજ નું કામ કરી જાય છે...
www.diludiary.blogspot.com
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
ભરોસો હોય ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે,
પણ જયારે ભરોસો તૂટે ત્યારે સાચી વાતો પણ ખોટી લાગે છે..!
www.diludiary.blogspot.com

સુપ્રભાતમ્ ...રાધે રાધે 

માણસ થઇ ને વળી, શું નવા ઇતિહાસ કરીએ!?

માણસ થઇ ને વળી,
શું નવા ઇતિહાસ કરીએ!?
ચાલો..!
માણસાઇ નો જ રીયાઝ કરીએ...

સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
ગૌરવ ગુજરાતી ભાષાનું જનારને ય જાઓ નહિ  " આવજો " કહેવાય છે
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
સવાર તો એ જમાનાની હતી સાહેબ ,
સવાર પડે એટલે પનિહારી બેડલે જાય એટલે બેડલા નાં રણકારથી એ જળ પણ જાગી જતા..

સુપ્રભાતમ્ ...રાધે રાધે 

સંબંધો ની સિલાઈ જો લાગણીથી કરાઈ હશે તો, તુટવી મુશ્કેલ છે..

સંબંધો ની સિલાઈ જો લાગણીથી કરાઈ હશે તો, તુટવી મુશ્કેલ છે...
 સાહેબ...
પણ જો સ્વાર્થથી કરાઈ હશે તો
 ટકવી મુશ્કેલ છે.....
સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
સંવેદના સતત વહેતી રહેવી જોઈએ..
ખડખડાટ હાસ્યમાં પણ...
 અને રડતી આંખમાં પણ...
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
બધા કહે છે કે કામ હોય તો યાદ કરજો,
પણ જ્યારે કામ પડ્યું ત્યારે બધા કામમાં હતા !!

સુપ્રભાતમ્ ...રાધે રાધે 

તમે ફીલિંગ્સ તો કંટ્રોલ કરી લેશો,

તમે ફીલિંગ્સ તો કંટ્રોલ કરી લેશો,
પણ આંસુ ક્યારેય ખોટું નહીં બોલે !!
સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
જીંદગીમાં એકાદ વાર,,
               હારી જવુ પણ સારુ..
        ખબર તો પડે કોણ સાથે છે,,,
                 ....ને કોણ  સામે...!!
         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
એક વાત હંમેશા યાદ રાખજો....
જેણે મોટા તમને કર્યાં...
એમની સામે ક્યારે પણ મોટા ના બનતા....

સુપ્રભાતમ્ ...રાધે રાધે 

અર્થ જોવો હોય તો જ શબ્દકોશ ફીંદવો,

અર્થ જોવો હોય તો જ શબ્દકોશ ફીંદવો,
બાકી મતલબ તો માણસના મનમા જ મળી જશે...

💐☆G๑๑D M๑ЯทไทG☆💐 🌹 Զเधे श्याम 🌹
સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
⛷कुछ पाने के लिए कुछ खोना नही पड़ता❌
कुछ करना पड़ता है🏌‍♂

         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,
હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં.

સુપ્રભાતમ્ ...રાધે રાધે 

આજનું કડવું સત્ય રૂપિયાના ઢગલા ઉપર ઊંઘની હડતાળ છે.

આજનું કડવું સત્ય
રૂપિયાના ઢગલા ઉપર ઊંઘની હડતાળ છે..
સાહેબ, માટીના ઓટલા પર નીંદર મહેરબાન છે..!

સુપ્રભાતમ્ ...રાધે રાધે
---------------------------------------------------------------------------------------------------------------
ખિસ્સું ભરેલું હોય તો....
સબંધો ઘણા મળે.. 
અને.....
ખિસ્સું ખાલી હોય તો...
અનુભવો ઘણા મળે......!!!

         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
જખમ જેના ઊંચા ગજાના હોય છે,
મુસાફિર એ જ જગમાં મઝાના હોય છે.
સુપ્રભાતમ્ ...રાધે રાધે 

प्रार्थना शब्दो से नहीँ

प्रार्थना शब्दो से नहीँ
दिल से होनी चाहिये ....क्योंकि

ईश्वर उनकी भी सुनते है
जो बोल नहीँ पाते

સુપ્રભાતમ્ ...રાધે રાધે

---------------------------------------------------------------------------------------------------------------
ઉકળ્યા વગર અત્યારના પાણીને વરાળ થઈ જવું છે,
"સાહેબ"
કામ કરે છે કંસના અને કૃષ્ણ થઈ જવું છે..

      ❤ Good Morning❤

         સુપ્રભાતમ્ ...રાધે રાધે 
---------------------------------------------------------------------------------------------------------------
પ્રસન્નતા નો સરળ નિયમ..
ન ઉપેક્ષા,  ન અપેક્ષા..!
સુપ્રભાતમ્ ...રાધે રાધે 

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી