ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ લવની ભવાઈ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ લવની ભવાઈ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 7 જુલાઈ, 2018

લવ ની ભવાઈ પાર્ટ 69.

લવ ની ભવાઈ પાર્ટ 69

એ સાહેબ,
મારા શબ્દો શાયદ એના લગી પહોંચી જાય તો,
બસ એટલું કહી દેજો કે મારા જેવી વ્યક્તિ એકવાર ખોવાય જાય તો જીંદગી માં બીજીવાર નથી મળતી.
◆◆【પડછાયો】◆◆

-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 70.

લવ ની ભવાઈ પાર્ટ 70
એ સાહેબ,
આપણા બધાની problems એ છે કે કોઈને ખૂબ ચાહીએ ને,
એ વ્યક્તિ ન મળે તો જે મળ્યા છે એને પણ નફરતભરી નજરે જોઈએ.

જેના માટે જીંદગી કુરબાન કરી હોય એ તો
એની life set થઈ જાય પણ,
આપણી life અધવચ્ચે અટકી જાય છે.
◆◆【પડછાયો】◆◆
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 71.

લવ ની ભવાઈ પાર્ટ 71

એ સાંભળ,
મારા ખોમોશ પ્રેમ નો અહેસાસ છે તું,

મારી ઝુકેલી નજર સામે નું સપનું છે તું,
મારી બંધ આંખો નો પલકાર છે તું.

મારા નિ:સ્વાર્થ દિલ ની ધડકન છે તું,
મારા હૃદય નો સાચો શ્વાસ છે તું.

મારા દિલ નો સાચો પ્રેમ છે તું.
મારી પહેલી શોધ અને આખરી તલાશ છે તું.

◆◆【પડછાયો】◆◆
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 72.

લવ ની ભવાઈ પાર્ટ 72
એ સાહેબ,
જીંદગીમાં ક્યારેક એવા વ્યક્તિ સાથે પ્રેમ થાય છે.
જે એકદમ સાચો અને નિર્દોષ હોય છે.

જે પ્રેમને આપણે મેળવી નથી શકતા,
અને કદાચ મળી જાય તો પણ કોઈ કારણોસર આંખી જિંદગી નિભાવી નથી શકતા,
જે આપણને જિંદગી ની સૌથી best પળો આપે છે.
        
જે આપણને સાચા ~પ્રેમ~ નો સાચો અર્થ સમજાવે છે,
જેની સાથે જિંદગીની ખુબસુરત પળો માણવા મળે છે,
જાણતા તો હોઈએ છીએ.

કે એના થી best કોઈ નહી જ મળે,
કોઈ કારણોસર એ વ્યક્તિનો તો સાથ છૂટી જાય છે,
પણ એની સાથે વિતાવેલી બધી જ પળો અને યાદો ક્યારેય ભુલાતી નથી.

★★【પડછાયો】★★
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 74- એ સાહેબ,આજ કાલ નો પ્રેમ કેવો છે.

લવ ની ભવાઈ પાર્ટ 74
એ સાહેબ,
【આજ કાલ નો પ્રેમ કેવો છે】
જ્યારે મન થાય ત્યારે હસાવી જાય છે,
જ્યારે મન થાય ત્યારે રડાવી જાય છે.

જ્યારે મન થાય ત્યારે કરે છે લોકો,
જ્યારે મન થાય ત્યારે ભુલાવી દેશે લોકો.

આપણા દિલ સાથે રમકડાં ની જેમ ખૂબ રમી જાય છે,
અને જ્યારે મન ભરાઈ જાય ત્યારે દિલ તોડી ને જાય છે.

★★【પડછાયો】★★
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 75.

લવ ની ભવાઈ પાર્ટ 75
એ સાંભળ,
એક વાત કહું,
શુ સમજાવું આ દિલ ને શુ જવાબ આપું આ દિલના સવાલો ના શુ જવાબ આપું એ કોઈ કારણ વગર દરેક ક્ષણ ઉદાસ હોય છે.
છે તારી જોડે એના જવાબ,
શુ છે તારી જોડે મારી ખામોશી ના જવાબ?

શુ છે તારી જોડે મારા દર્દ ના જવાબ?
શુ છે તારી જોડે આ આંખો ની ઉદાસી નો જવાબ?

છે એક પણ મારા સવાલ નો જવાબ તારી પાસે?
~★★【પડછાયો】★★~
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 77.

લવ ની ભવાઈ પાર્ટ 77
એ સાંભળ
My dear love ઘણા દિવસ પછી તને એક વાત કહેવા જઇ રહ્યો છું.
તારા વગર રહેવાની કોશીષ કરું છું પણ રહી શકાતું નથી.
હવે તારી મને આદત પડી ગઈ છે.
                        
સવારે જ્યારે તૈયાર થતો હોય ત્યારે તારી યાદ આવી જાય છે સાચું કહું તો તારી કમી બવ જ મહેસુસ થાય છે.તારી યાદ ન આવે એટલે કામ માં એટલો વ્યસ્ત રાખું છું મારી જાત ને કે તારી યાદ જ ના આવી જોયે તો પણ તારી યાદ તો આવી જ જાય છે.
બસ આજે તો તને આટલું જ કેહવું છું નકર તું કહીશ બસ તમે તો ફરિયાદ જ કરો છો બધા પાસે મારી.
★★【પડછાયો】★★
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 81.

*લવ ની ભવાઈ પાર્ટ 81*
*એ સાંભળ*

*આપણો પ્રેમ તો મંદિર અને મસ્જિદ જેવો હતો*
*ગમે તેટલો કરીયે પણ એક તો નો હતા જ થવાના*
*◆◆ (પડછાયો)◆◆
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 84.

*લવ ની ભવાઈ પાર્ટ 84
*એ સાંભળ*
*【લાગે છે કે મેં તમારી ઝલક ક્યાંક જોઈ છે】*
*તમે ડ્રેસ પહેરિયો છે પંજાબી*
*ચાલ તમારી છલકાતી રૂઆબી*
*લાગે છે કે મેં તમારી ઝલક ક્યાંક જોઈ છે*

*તમારો ચહેરો ફૂલ ગુલાબી*
*છલકાતી આખો છે શરાબી*
*નાક કાન મબલખી બેતાબી*
*હાથ પગ રેશમી ગુલાબી*
*લાગે છે કે મેં તમારી ઝલક ક્યાંક જોઈ છે*

*મેં સ્વપ્નો ને આંખોની પેલે પાર જોયા છે*
*લાગે છે કે મેં તમને ક્યાંક જોયાં છે*
*★★【પડછાયો】★★*
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 85.

લવ ની ભવાઈ પાર્ટ 85
એ સાહેબ*
*મહોબ્બત ની દાસ્તાનમાં એક એવો કિસ્સો પણ સામેલ હતો*
*તકદીર તો હતી સાથે પણ જમાના ને ઇન્કાર હતો*


*થયું એમ કે થતાં થતાં પ્રેમ થઇ ગયો*
*પણ નજરોની બીજા માં એ પ્રેમ ગુનો થઈ ગયો*
          
*અમને શીખવ્યું હતું બાળપણ માં પ્રેમ નો કોઈ ધર્મ નથી હોતો*
*પણ કંઈ નહીં હવે ધર્મ ની દુનિયા થી આઝાદ છીએ*

*પ્રેમ ની આ નવી દુનિયામાં અમે હંમેશા આબાદ છીએ*
*★★【પડછાયો】★★*
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 89.

લવ ની ભવાઈ પાર્ટ 89

એ સાંભળ,
દિલ ની વાત દિલ માં જ રહી ગઈ જ્યારે તમારી સાથે મુલાકાત થઈ ગઈ,
જીવનમાં જેટલી ખુશી નોહતી મળી પહેલા એટલી ખુશી તમને મળીને થઈ ગઈ.

બસ દિલમાં એક જ વિચાર આવ્યા કરે છે હવે કે હંમેશા તમને હસાવતો રહું,
ઉદાસ ચેહરો નથી જોવો ગમતો તમારો બસ એની જ ચિંતા કરતો રહું છું.

હું જાણું છું નથી રેહવાની તમારી સાથે આખું જીવન પણ જ્યાં સુધી સાથે છુ,
ત્યાં સુધી તમને હસતો જોવા માંગુ છું.

★★【પડછાયો】★★
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

                     

લવ ની ભવાઈ પાર્ટ 88.

લવ ની ભવાઈ પાર્ટ 88
એ સાંભળ,
એક જમાનો હતો કે ચહેરાનો નિખાર તુજ થી હતો,
ઇચ્છાઓમાં તું આશાઓમાં તું દિવસભરની જવાબદારીઓમાં કરીને રાત ના ઉજાગરમાં પણ તું જ તો હતી.

એક માત્ર ઓળખાણ તું હતી,
વિચારો હોય કે શમણાંઓ હોય પલપલ ની યાદો હોય તું જ હતી.

અને એક આજ નો સમય છે કે તું એકેય ઘડીમાં નથી,
ચહેરા ની ચમક ગાયબ છે બસ છે તો એક ઉમ્મીદ કે તું ક્યારેયક તો પાછી આવીશ ને.
★★【પડછાયો】★★
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવની ભવાઈ પાર્ટ 87.

લવ ની ભવાઈ પાર્ટ 87
એ સાંભળ,
સર્જન થઈ ગયું તારું લાગે છે મને મારા માટે,
ઇચ્છે છે મારુ દિલ કંઈક કેહવા તને માટે જ હવે શબ્દો છે બધા ફક્ત તારા માટે.

જોઈએ છે મારે એક ગુલાબ તારા માટે,
આમ તો મેં ગાર્ડન સજાવ્યુ છે તારા માટે.

જે કેહવું હોય એ કહી દે આજે દિલથી,
આ વસંત નું વાતાવરણ લાવ્યો છું તારા માટે.

એમ ન સમજતી કે આ ગઝલ છે તારા માટે,
પણ મારી તો આખી દુનિયા છે તારા માટે.
★★【પડછાયો】★★
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 86.

લવ ની ભવાઈ પાર્ટ 86

એ સાહેબ
【 પ્રેમ ની ભાષા】

દિલ બળે છે અને આંખો રડે છે
મને હવે મારા જ લોકો નડે છે

ફૂલ ને ખીલવું છે મન મૂકી ને
પણ મુરઝાવાના ડર થી એ ડરે છે

પથ્થરો ને હાથ જોડવા નથી હવે
આંસુ આંખ માંથી રોજ વહે છે

પ્રેમની ભાષા નથી સમજતા ને
એટલે જ તો લોકો પ્રેમ માં પડે છે

★★【પડછાયો】★★
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી