ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ પ્રેમનો અનુભવ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પ્રેમનો અનુભવ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 17 ઑગસ્ટ, 2018

લવ ની ભવાઈ પાર્ટ 95.

લવ ની ભવાઈ પાર્ટ 95
એ સાહેબ,
સાંભળ ને કેવા વાળી તો બહુ મળી
       હવે
તો સાંભળો ને કેવા વાળી જોઈએ છે.
  ★★【પડછાયો】★★
શુભ રાત્રી મિત્રો
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 94 -મારા દિલ ની વાત.

લવ ની ભવાઈ પાર્ટ 94
એ સાંભળ,
(મારા દિલ ની વાત).
નથી જોતો આ સાગર ને પેલી નદી નો કિનારો,
જો મળી જાય એક નહેર નો સથવારો.

હું ક્યાં કહું છું કે મારી શાયરી ના વખાણ કરો,
ક્યારેક ભરી મહેફિલ માં વાહ વાહ તો બોલ્યા કરો.

હું ક્યાં કહું છું મારી ખામોશી ને સમજો પણ મારા શબ્દો ની પાછળ છુપાયેલી લાગણી ને તો ઓળખ્યા કરો,
હું ક્યાં કહું છું તમારા હાથ ને હમેંશા મારા હાથો માં રાખો પણ જ્યારે તકલીફ માં હોય ત્યારે સાથ તો આપો.

હવે તો બસ એટલું જ કહીશ કે મારા જીદંગીના થોડા હસીન લમ્હા ઉધાર આપો
★★【પડછાયો】★★
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 93 -તારી હા જરૂરી છે.

લવ ની ભવાઈ પાર્ટ 93
તારી હા જરૂરી છે

એ સાંભળ,
જાણું છું કે પ્રેમ કરવાની પરવાનગી  ના હોય છતાં,
મારા દિલ ના સુકુન માટે તારી હા જોઈએ છે.

મારી બાઇક ની પાછળ બેસી ને લોન્ગ ડ્રાઈવ અને લાંબી લાંબી વાતો કરવા મને,
તારી હા જોઇએ છે.

પવન ના વાયરા માં તારી આંખ આડે આવતી ઝુલ્ફોને,
પ્રેમ થી હટાવવા ના હક માટે તારી હા જોઈએ છે.

આજ નહિ આવતા સાત જન્મ સુધી તને પ્રેમ કરવા માટે તારી હા જોઈએ છે.
★★【પડછાયો】★★
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

મંગળવાર, 31 જુલાઈ, 2018

તારા વિરહની પળોમાં તારી યાદોથી એવો ઘેરાઈ ગયો છું.

ઓ માય ડીયર...
તારા વિરહની પળોમાં તારી યાદોથી એવો ઘેરાઈ ગયો છું કે આજ ફરી એકવાર મારા પ્રેમ માટે હું કંઈક લખવા મજબૂર થઈ ગયો, તો તું પણ શાંતચિત્તે દિલ લગાવીને વાંચ.જે મારું દિલ તને કહેવા માંગે છે. મારી વ્હાલી, આ દુનિયામાં બસ એક તું જ તો છે જેને હું મારી જિંદગીથી પણ વધારે ચાહું છું, પણ આજે અચાનક મને કેમ એવું લાગે છે કે મારી જિંદગી મારાથી રુઠી ગઈ હોય..? તું કેમ અને શા માટે ખુદથી ખફા છે, મને એ જ વાત સમજાતી નથી.
માય એન્જલ, તને તો ખબર જ છે ને કે હું તારા ચેહરાનો રંગ છું..! મતલબ કે તું જેટલું ખુશ રહેશે એટલો જ નિખાર મારામાં પણ આવશે. હું તો હજુ પણ તને એટલું જ ચાહું છું જેટલું હું તને પહેલાં ચાહતો હતો. સમયની સાથે તારા પ્રત્યેની મારી લાગણીઓ હજું પણ નથી બદલાઈ અને ક્યારેય બદલાશે પણ નહીં. મને હજુ પણ તારી ચિંતા થાય છે. હું એ પણ જાણું છું કે દિવસે દિવસે તારી જવાબદારી વધી રહી છે અને સાથે સાથે તારી તકલીફો પણ વધી રહી છે.. પણ હા, સાથે સાથે મારી ફિકર અને તારા પ્રત્યેનો મારો પ્રેમ પણ તો વધ્યો જ છે ને..!!

ઓય સ્વીટુ યાદ છે તને..! દરેક પરિસ્થિતિમાં આપણે એકબીજાની સાથે જ રહેવાનું નક્કી કર્યું હતું.. તો પછી આજે તેં એકલા જ બધું સહન કરવાનું કેમ વિચારી લીધું..? હું તો કાયમ તારી સાથે જ રહેવા ઈચ્છું છું અને હંમેશા તારી સાથે જ રહીશ, બિલકુલ તારા પડછાયાની જેમ એકદમ વફાદાર બનીને.. અંધારુ થશે તો પણ તને એકલી છોડીને કે એકલી મૂકીને ક્યારેય નહીં જાઉં.. કેમ કે તને ખબર જ છે કે એક તું જ તો મારી જમાપૂંજી છે અને મારું સર્વસ્વ પણ તું જ તો છે. સાચે જ હું બહુ જ ગરીબ જેવો છું, તારા સિવાય મારી કોઈ મિલ્કત નથી. અને હા.. તારાથી વધું મને બીજું કશું જોઈતું પણ નથી. બસ, તું આમ થોડા થોડા દિવસે આ જિંદગીથી કંટાળીને નિરાશ ના થઈશ અને ઉદાસ પણ ના રહીશ, ગાંડી..એકલી એકલી તકલીફો સામે ના લડીશ, હું છું ને તારી સાથે..!! તારી તકલીફોમાં, તારા દુઃખોમાં મને સાથ આપવા દે ને...જોઈએ તો તારી ખુશીયોંમાં તું એકલી રહેજે, ત્યારે હું તને કંઈ પણ નહીં કહું બસ..!! તો હવે બોલ મારી વ્હાલી, હજું પણ તું મને એકલો જ રાખવા માંગે છે કે મારી સાથે જિંદગીની રાહ પર આગળ ચાલવા માંગે છે.. ?

માયડીયર, હું તને સાચા દિલથી પ્રેમ કરું છું એટલે હજું પણ તને વિશ્વાસ આપું છું કે કાયમ હું તારી સાથે જ રહીશ અને હંમેશા તને આ જ રીતે સાંત્વનાભરી હિંમત આપતો રહીશ.. મારે તો તને હજું પણ ઘણું બધું કહેવું છે પણ પછી ક્યારેક...! ચાલ તો, સમયનાં અભાવે મારી કલમને અહીં વિરામ આપું છું.. પણ હા, એક વાત તો તને જરૂર કહીશ કે....
- લિ. તને ખબર જ છે...
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

ગુરુવાર, 19 જુલાઈ, 2018

લવ ની ભવાઈ પાર્ટ 92.

લવ ની ભવાઈ પાર્ટ 92.

એ સાંભળ,
સમી સાંજ નો આ ઢળતો સુરજ,
જોરથી ફૂંકાતો લહેરાતો પવન.

તડકા સાથે મિત્રતા બનાવી ગરજતો આ મેઘ,
તું નથી છતાંય અનુભવાતો તારો આ સાથ.

હાથમાં કલમ અને પત્ર પર લખાતા તારા ગુણગાન,
તું માને કે ના માને પરંતુ હજીયે તુજ છે મારું સ્વાભિમાન.

★★【પડછાયો】★★
નોંધઃ અમુક શબ્દો ની કોપી કરેલ છે
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 91.

લવ ની ભવાઈ પાર્ટ 91
આંસુ ની નાત

એ સાંભળ,
થોડું રડી લવ તો નિરાંત લાગે છે,
બાકી આમ ક્યાં હજુ સુધરેલા હાલત લાગે છે.

ત્રાસી ગયા છીએ મહેફીલો માણી માણી ને,
હવે સોહામણા ફક્ત એકાંત લાગે છે.

રડવાનું બંધ કર એ બેશરમ નયન,
આ હૃદયને પણ આઘાત લાગે છે.

એક બે આંસુ નીકળે તો રોકી પણ લેતા,
અહીં તો આંસુઓની પુરી નાત લાગે છે.

★★【પડછાયો】★★
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

રવિવાર, 8 જુલાઈ, 2018

માણસને સૌથી મોટી ઝંખના શેની હોય છે .. ??

માણસને સૌથી મોટી ઝંખના શેની હોય છે .. ??
પ્રેમની, લાગણીની, સ્નેહની અને આત્મીયતાની .. !!

પોતાના લોકોની લાગણી જ જિંદગીને જીવવા અને માણવા જેવી બનાવે છે ..!!
તમે કેટલા સમૃદ્ધ છો તેનું માપ તમને કેટલા લોકો પ્રેમ કરે છે તેના પરથી નીકળે છે અને તમે કેટલા સમજુ અને શાણા છો તેનું માપ તમે કેટલા લોકોને પ્રેમ કરો છો તેના ઉપરથી નીકળે છે .. !!
પ્રેમ કરવો સહેલી વાત નથી .. !! પ્રેમ કરવા માટે એક હળવાશ હોવી જોઈએ .. !!
બધા માણસો પ્રેમ કરી શકતા નથી .. !!


જો તમે પ્રેમ કરી શકતા હો તો માનજો કે કુદરતે તમને વિશિષ્ટ શક્તિ આપી છે .. !!
પ્રેમ કરવા માટે માણસે પોતાનો ઈગો, ઈર્ષા, સ્વાર્થ, નફરત, નારાજગી અને બીજું ઘણું બધું ઓગાળી નાખવું પડે છે .. .. !! ღ•

-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

શનિવાર, 7 જુલાઈ, 2018

લવ ની ભવાઈ પાર્ટ 90.

લવ ની ભવાઈ પાર્ટ 90
એ સાંભળ,
5 વર્ષ પહેલાં ડર હતો  કે ક્યાંક ખોવાય ના જાય તું
આજે દુઆ કરું છું કે રસ્તે ચાલતા સામે ક્યાંક મળીના જાય તું

★★【પડછાયો,】★★
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------


લવ ની ભવાઈ પાર્ટ 51 -કાશ એવું થાય.

લવ ની ભવાઈ પાર્ટ 51
【કાશ એવું થાય】
એ સંભાળ,
તારી ભીની લટો ના પાણી ના છંટકાવ થી ઉગે મારી સવાર (કાશ એવું થાય),
રિસાઈ જાય તું કયારેક નાની અમથી વાત પર હું તને મનાવું (કાશ એવું થાય).

હું માંગુ થોડોક પ્રેમ ને અઢળક મળી જાય (કાશ એવું થાય),
કાશ કેહવાયેલી આ વાતો હકીકત થઈ જાય.
★★【પડછાયો】★★
~【hits of love】~
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 55.

લવ ની ભવાઈ પાર્ટ 55
એ સંભાળ,
Dear my love ઘણા દિવસ પછી એક વાત કેહવા જઈ રહ્યો છે.
તારા વગર રહેવાની કોશિષ કરું છું પણ નથી થઈ શકતું હવે તારી આદત પડી ગઈ છે.
              
સવારે જયારે હું તૈયાર થતો હોય ત્યારે તારી યાદ આવી જાય છે.
ક્યારેક ખુદ ને બવ busy કરી દવ છું પણ તારી યાદો busy થવા નથી દેતી.

બસ આજે આટલું જ કહીશ તને વધારે કહીશ તો તને નઈ ગમે.
★★【પડછાયો】★★
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 56 મારી કોણ છે તું ?

લવ ની ભવાઈ પાર્ટ 56
એ સંભાળ
મારી કોણ છે તું?】
દિવસ ઉગતાની સાથે જેની પેહલી યાદ આવે એ છે તું.
કોઈ કામમાં અટવાયો હોઉં અને આંખો બંધ કરતાની સાથે તું નજરે ચઢે એ છે તું.

જમવાની થાળી હાથમાં લેતા પહેલા તારો વિચાર આવે કે તું જમી હોઈશ કે નહીં એ છે તું.
તું મારી life માં નહિ હોય ત્યારે હું શું કરીશ એવા વિચાર માત્રથી આંખમાં પાણી આવી જાય છે એ છે તું.
હવે ના પૂછીશ મને મારી કોણ છે તું.
★★【પડછાયો】★★

*નોંધઃ* કાલે એક વ્યક્તિ એ પુછેલ મને કે હું તારી કોણ છું એના જવાબ માં આ લખેલ છે
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

પ્રેમ માં કરેલા ત્યાગ, છોડ તને નહીં સમજાય.

પ્રેમ માં કરેલા ત્યાગ, છોડ તને નહીં સમજાય,
લાગણી કેરું સમર્પણ, છોડ તને નહીં સમજાય,
સપના માં કરી લઉ છું મુલાકાત હું તારી સાથે, 
તુજ ને મળવાની પ્યાસ, છોડ તને નહીં સમજાય,



શબ્દે શબ્દ માં છે તારા જ સહેવાસ નો એહસાસ....
અક્ષર રૂપી એહસાસ ના ચિત્રો, છોડ તને નહીં સમજાય..

નજર ઝુકાવી રાખી છે આંખો ના ઝાકળ છુપાવવા...
શ્વાસો ના નામ નું મૃગજળ, છોડ તને નહીં સમજાય...

હૃદય માં ધબકાર છે બસ તારા જ નામ નો હવે,
આંખો ની વાચા 'પલ', છોડ તને નહીં સમજાય..!!
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 61.

લવ ની ભવાઈ પાર્ટ 61
એ સંભાળ,
આજે ફરી વાંચી રહ્યો છું,
તારા Messages ની Chat આજે ધ્યાન થી એ Messages વાંચી રહ્યોં હતો.
          

તારા Like અને તારા Messages ની Notification આજે બહુજ Miss કરી રહ્યો છું.
જ્યારે તારું ફેવરિટ ઇમોજી જોવ છું ત્યારે આંખ માંથી આંસુ વહી જાય છે.

તારા છેલ્લા Messages માં લખેલું Sorry અને Bye હંમેશા રડાવી જાય છે.
આજે તારા Messages બહુ જ Miss થાય છે.

◆◆【પડછાયો】◆◆
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 63.

લવ ની ભવાઈ પાર્ટ 63
【હું તારો જ છું】
મળવાની આશા લય ને બેઠો છું,
*આંખોમાં તારા જ સપના લય ને બેઠો છું.
હું તારો જ છું,
ના થઈશ ઉદાસ.
                 Image result for antara photos love ni bhavai

પ્રેમ કે પસંદ નથી કરતો તને છતાં,
હું તારો જ છું.

સત્ય એ છે કે રહી પણ નથી શકતો તારા વીના એટલે
હું તારો જ છું.

પુરા કરવા છે મારા સપના તારી સાથે અને હું પ્રયતન કરીશ દરેક પરિસ્થિતિ માં નિભાવવા કેમ કે
હું તારો જ છું.

◆◆【પડછાયો】◆◆
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 64.

લવ ની ભવાઈ પાર્ટ 64
એ સંભાળ,
તડકો છે સખત છતાં તારો પડછાયો નથી.
દુઃખી કઈક એવા છીએ કે રડવાનું પણ આવતું નથી.

          તારા સિવાય કોઈ ને પોતાના માન્ય જ નથી,
          કેમ કે ભગવાને તારા જેવી બીજી કોઈ ને બનાવી નથી.

★★【પડછાયો】★★
Filling: આજે તારા વિના એકલું લાગે છે

-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

પહેલા પ્રેમ નો અહેસાસ છે તું.

પહેલા પ્રેમ નો અહેસાસ છે તું,
છીપાઈ ને પણ જે ના છીપાય એવી તરસ છે તું,

               મારી પહેલી પસંદ છેલ્લી છે તું,
                             તું મારી બંદગી છે,

તું મારી જિંદગી છે,
ધીમા ધીમા વરસાદ માં ભીનો ભીનો અવાજ છે તું.

-Unknown 

www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 65.

લવ ની ભવાઈ પાર્ટ 65
એ સંભાળ,
પાંપણેથી સરકતા આંસુ ઓમાં મીઠાસ વર્તાય તો લાગે તું છો.
જ્યારે પ્રેમ શબ્દ લખતા મોઢું મલકાય તો લાગે તું છો.
                      જયારે બેચેન હોવ અને હૃદય મારુ ધક ધક થવા લાગે તો લાગે તું છો.
                      ખુલ્લી આંખે જ્યારે સપનું દેખાય તો લાગે તું છો.
આ બધું લખતા કોઈ નવી યાદ ગૂંથાય તો લાગે તું છો.
તું જ્યાં છો ત્યાં ખુશ છો બસ મારી આસપાસ તું જ છો.

★★【પડછાયો】★★
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 66 -તું મને પ્રેમ કરે કે ના કરે.

*લવ ની ભવાઈ પાર્ટ 66*
એ સંભાળ,
【તું મને પ્રેમ કરે કે ના કરે】
                 મારી આંખો હંમેશા તારો ચહેરો જોવા તરસશે,
                 મારા દરેક શ્વાસ માં તારી યાદો વહેશે.
【તું મને પ્રેમ કરે કે ના કરે】
         
મારી દરેક ધડકન પર હંમેશા તારું જ નામ રહેશે,
મારી જીંદગી તારા વગર હંમેશા અધૂરી જ રહેશે.
【તું મને પ્રેમ કરે કે ના કરે】

         મારા દિલ ને હંમેશા તારા પ્રેમ ની આશા રહેશે,
         મારુ દિલ છેલ્લી ધડકન સુધી તારો ઇન્તેજાર કરશે.
【તું મને પ્રેમ કરે કે ના કરે】
★★【પડછાયો】★★
-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 67 -છોડી ને જવાનું કારણ શોધું છું.

લવ ની ભવાઈ પાર્ટ 67.
એ સંભાળ,
【છોડી ને જવાનું કારણ શોધું છું】
યાદ તું આવે છે મને ત્યારે તારા પ્રેમ ની વ્યાખ્યા શોધું છું.
     
ફરવા નીકળું છું જ્યારે એકાંત માં મારી અંદર તારા પડછાયા ને શોધું છું.
વાંચું છું તારું નામ જ્યારે તારા એ સુંદર સ્મિત ને શોધું છું.

આખી જિંદગી પ્રેમ કર્યો છે તને છતાં છોડી જતા રહ્યા એનું કારણ શોધું છું.
◆◆【પડછાયો】◆◆

-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

લવ ની ભવાઈ પાર્ટ 69.

લવ ની ભવાઈ પાર્ટ 69

એ સાહેબ,
મારા શબ્દો શાયદ એના લગી પહોંચી જાય તો,
બસ એટલું કહી દેજો કે મારા જેવી વ્યક્તિ એકવાર ખોવાય જાય તો જીંદગી માં બીજીવાર નથી મળતી.
◆◆【પડછાયો】◆◆

-Unknown 
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી